SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra Q: What is the meaning of 'upabhoga'? A: Upabhoga refers to the experience of pleasure and pain through the perception of auspicious and inauspicious subjects, such as words associated with good or bad, by the senses, starting from the mind. It also includes giving (daan), violence (hinsa), and other good and bad actions performed by the hands, feet, and other organs, which lead to good and bad karmas. Furthermore, it involves experiencing the good and bad results of karmas and the purification of karmas through virtuous practices; all of these are termed as upabhoga. Q: Although the gross (oudarika), subtle (vaikriya), and food-based (ahaaraka) bodies are composed of senses and are organic, how can such upabhoga be experienced through the radiance body (taijasa), which is neither composed of senses nor organic? A: Although the radiance body is not composed of senses nor organic in terms of physical limbs, it can still engage in activities such as digestion that lead to the experience of pleasure and pain, thereby fulfilling the previously mentioned upabhoga. Additionally, it has the power to cause curses and blessings. In other words, the radiance body can be involved in all actions related to the consumption of food, etc.; however, a particular ascetic, who obtains specialized powers through penance, can, when angry, harm objects through that body and when pleased, bestow blessings through that body. Thus, since the taijasa body can be used for curses and blessings, the experiences of pleasure and pain, and the bondage of good and bad karmas, fall within its capabilities.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર૦—ઉપભાગના અર્થ શું ? ઉકાન આદિ ઇંદ્રિયથી શુભ, અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી, સુખદુઃખના અનુભવ કરવા; હાથ પગ આદિ અવયવાથી દાન, હિંસા આદિ શુભ અશુભ ક્રિયા દ્વારા શુભઅશુભ કર્મારૂપી અંધ કરવા; અદ્ધ કર્માંના શુભ, અશુભ વિપાકના અનુભવ કરવા, અને પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા–ક્ષય–કરવી એ બધા ઉપભાગ કહેવાય છે. ૧૨૯ પ્ર—ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સેન્દ્રિય તથા સાવયવ છે, આથી ઉક્ત પ્રકારના ઉપભોગ એમનાથી સાધ્ય થઈ શકે; પરંતુ તૈજસશરીર સેંદ્રિય પણ નથી અને સાવયવ પણ નથી, તો તેનાથી ઉક્ત ઉપભેાગ હાવાના સભવ શી રીતે હાઈ શકે ? ઉ- જો કે તેજસશરીર સેદ્રિય અને સાવયવ હસ્ત પાદાદિ યુક્ત—નથી, તથાપિ એના ઉપયોગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે કે જેનાથી સુખદુઃખના અનુભવ આદિરૂપ ઉક્ત ઉપભોગ સિદ્ધ થાય છે; તેનુ અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. અર્થાત્ અન્નપાચનાદિ કાર્યોમાં તેજસ શરીરના ઉપયાગ તા બધાયે કરી શકે છે; પરંતુ જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પોતાના પપાત્રને ખાળી પણ શકે છે, અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા પોતાના અનુગ્રહપાત્રને શાંતિ પણ આપી શકે છે. આ રીતે તૈજસ શરીરને શાપ અનુગ્રહ આદિમાં ઉપયોગ થઈ શકવાથી, સુખદુઃખને અનુભવ, શુભાશુભ કર્માંના બંધ આદિ ઉપરના ઉપભોગા એના મનાયા છે. Jain' Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy