SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
177 Chapter 2 - Sutra 3949 In movement, there is only a karmic body, therefore at that time, only one body can be the possibility. Q – It is said that the two attainments of Vaikriya and Aharaka do not occur simultaneously; what is the reason for this? A - During the application of Vaibhav, and after the body has been formed from the attainment, it follows the rules leading to a state of being influenced, but it is not so in the case of Aharaka; because the Aharaka attainment happens in a state of influence, but after the body has been formed from it, a pure engagement is possible, which leads to a state of uninfluenced feeling. Hence, it is contrary to say that both attainments can be applied simultaneously. In summary, it has been stated that the five bodies do not exist together, this refers to the expectation of manifestation, potentially they could be five in terms of potency; because the muni with the Aharaka attainment could also have the possibility of Vaikriya attainment. Note: Every entity has some application; hence the body should also have a purpose. Therefore, what is its main purpose, and is it the same for all bodies or is there some distinction, this question arises. The answer is given here. The main purpose of the body is enjoyment. Initially, this is accomplished in the four bodies; it is only in the final body of karmic attachment that this is not accomplished, hence it is said to be devoid of the experience of enjoyment. 1. This concept is in the commentary of A.0 2, Sur 44.
Page Text
________________ ૧ર૭ અધ્યાય ૨-સૂત્ર ૩૯૪૯ ગતિમાં ફક્ત કાર્મણશરીર હોય છે, તેથી એ સમયે એક જ શરીર હેવાને સંભવ છે. પ્ર–જે એમ કહ્યું કે વૈક્રિય અને આહારક એ બે લબ્ધિઓને યુગપતું –એકી સાથે – પ્રયોગ થતું નથી તેનું કારણ શું? ઉ – વૈલિબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્તદશા હોય છે, પરંતુ આહારકના વિષયમાં એમ નથી; કેમ કે આહારકલબ્ધિને પ્રયોગ તો પ્રમત્તદશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની બન્ને લબ્ધિઓને પ્રયોગ એકી સાથે થશે એ વિરુદ્ધ છે. સારાંશ કે. એકી સાથે પાંચે શરીર ન હોવાનું કહ્યું છે, તે આવિર્ભાવની અપેક્ષાએ, શક્તિરૂપે તે એ પાંચે હોઈ શકે છે; કેમ કે આહારકલબ્ધિવાળા મુનિને વૈક્રિયલબ્ધિનો પણ સંભવ છે. [૪] કોડનઃ પ્રત્યેક વસ્તુનું કંઈને કંઈ પ્રોજન તે હોય છે જ; એથી શરીર પણ સપ્રયજન હોવું જોઈએ. તેથી એનું મુખ્ય પ્રયજન શું છે અને તે બધાં શરીરે માટે સમાન છે કે કોઈ વિશેષતા છે, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર અહીંયાં આપે છે. શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે; ફક્ત અંતિમકાર્પણ-શરીરમાં તે સિદ્ધ થતો નથી, માટે તેને નિરુપભોગઉપભોગ રહિત–કહ્યું છે. ૧. આ વિચાર આ૦ ૨, સૂર ૪૪ ની ભાષ્યવૃત્તિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy