SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
126 The Tattvaartha Sutra states that birth in hell lasts from the time of birth until death. When there are four, they are Tejas, Kaaman, Daarik, and Vaikriya, or they are Tejas, Kaarman, Daarik, and Aahaarak. The first option is found among some humans and Tiryaanch when the Vaikriya fruit is in effect; while the second option is present only among the Chandragupta Munis during the Aahaarakalabdhika fruit. Five bodies do not exist together at the same time; because it is not possible for the use of Vaikriya and Aahaarakalabdha to occur simultaneously. Question: How can a single soul relate to three or four bodies at the same time? Answer: Just as a single lamp can cast its light on many objects at once, so a single soul can be interconnected with multiple bodies simultaneously. Question: Is there ever a time when someone has only one body? Answer: No. The general principle is that Tejas and Kaarman bodies are never separate; therefore, it is never possible for someone to have only one body. However, some Acharyas believe that the Tejas body is not like the Kaarman body in regards to worldly connections; rather, it is a product of the Aahaarak body. According to that interpretation, the interstice is mentioned in the commentary; see A. 2, 44.
Page Text
________________ ૧૨૬ તત્વાર્થસૂત્ર અને નારકમાં જન્મકાળથી લઈ મરણ પર્યત હેાય છે. જ્યારે ચાર હોય છે, ત્યારે તેજસ, કામણ, દારિક અને વૈક્રિય અથવા તે તેજસ, કાર્મણ, દારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિય લબ્ધિના પ્રયોગના સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યામાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશપૂર્વ મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કેઈને પણ હેતાં નથી; કેમ કે વૈલબ્ધિ અને આહારકલબ્ધિને પ્રયોગ એકી સાથે સંભવ નથી. પ્ર–ઉક્ત રીતે ત્રણ અથવા ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની સાથે એક જ સમયમાં એક જીવને સંબંધ કેવી રીતે ઘટી શકે ? ઉ–જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ ઉપર પડી શકે છે, તેમ એક જ જીવના પ્રદેશ અનેક શરીરની સાથે અખંડપણે સંબદ્ધ હેઈ શકે છે. પ્ર–શું કોઈ વાર કોઈને એક જ શરીર હોતું નથી ? ઉ–ના. સામાન્ય સિદ્ધાંત એવો છે કે, તૈજસ અને કાર્મણ એ બંને શરીર ક્યારે પણ અલગ હતાં નથી, એથી જ કેઈ એક શરીરને ક્યારે પણ સંભવ હોતો નથી. પરંતુ કેટલાક આચાર્યોને એવો મત છે કે તૈજસશરીર કાર્મણની માફક યાવસંસારભાવી નથી; કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય જ છે. એ મત પ્રમાણે અંતરાલ ૧. આ મત ભાષ્યમાં નિર્દિષ્ટ છે; જુઓ અ. ૨, ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy