SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tannath Sutra states that those with eternal life are the hellish beings (Narak and Keval), those with perfected bodies, the supreme being, and countless other long-lived entities. In war and similar upheavals, when thousands of strong young men are seen falling and even the frail and aged bodies are seen escaping from terrible disasters, one may wonder if there is also an untimely death that causes many individuals to die together—each and every one of them—yet not all perish? The answer comes in both yes and no here. The term 'Ayush' can be categorized into two types: 'Apavartaniya' and 'Anapavartaniya.' The life that can be accomplished before the conditions of the cycle of life (Ayush bandhan) are fulfilled is called 'Apavartaniya'; and that which does not conclude before the fulfillment of those conditions is called 'Anapavartaniya.' The essence is that if the duration of pleasurable experiences is less than the limits of the life cycle, it is considered 'Apavartaniya'; and if it is exactly equal to those limits, it is termed 'Anapavartaniya' life. Both Apavartaniya and Anapavartaniya life are not inherently bound; rather, they depend on the variability of the results. The lifespan in future births is created in the present birth. During that time, if the resulting action is weak, the connection to the life cycle becomes slack, thereby reducing the limits of binding time. Conversely, the implications of future and therefore resulting conditions are different.
Page Text
________________ તન્નાથસૂત્ર ઔષપાતિક (નારક અને કેવ), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાતવર્ષજીવી એ અનાવર્તન મીય આયુષ્યવાળા જ હોય છે. યુદ્ધ આદિ વિપ્લવેમાં હજારે હૃષ્ટપુષ્ટ નવયુવાને મસ્તા જોઈ અને ઘરડા તથા જર્જર દેહવાળાઓને પણ ભયાનક આફતમાંથી બચતા જોઈ એવો સંદેહ થાય છે કે શું અકાળ મૃત્યુ પણ છે કે જેનાથી અનેક વ્યક્તિઓ એકી સાથે મરી જાય છે અને કેઈ નથી પણ મરતું? એને ઉત્તર હા અને ના બંનેમાં અહીં આવે છે. મામા જે પ્રર : આયુષ “અપવર્તનીય' અને અનપવર્તનીય” એ બે પ્રકારે છે. જે આયુષ બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીઘ ભેગવી શકાય છે, તે “અપવર્તનીય'; અને જે આયુષ બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે “અનાવર્તનીય.” તાત્પર્ય કે, જેને ભોગકાળ બંધકાળની સ્થિતિની મર્યાદાથી ઓછો હોય, તે અપવર્તનીય; અને જેને ભેગકાળ એ મર્યાદાની બરોબર જ હોય, તે “અનેપવર્તનીય' આયુષ કહેવાય છે. અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને બંધ સ્વાભાવિક નથી; કેમ કે તે પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવી જન્મના આયુષનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. તે સમયે જે પરિણામ મંદ હોય તે આયુષને બંધ શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં બંધકાળની કાળમર્યાદા ઘટી જાય છે. એનાથી ઊલટું જે ભાવી અને તેથી નિમિતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy