________________
અધ્યાય ૧- -ઘ ૨૬-૩૧
એ વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ અંતે ગતિઓના ક્રમપૂર્ણાંક ત્રણ અને ચાર સમયેામાંથી પહેલા સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારના અને અંતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહરના છે. પરંતુ એ પ્રથમ તથા અંતિમ એ સમયેાને છેાડીને વચલા કાલ અહારશૂન્ય હાય છે. એથી જ િિવગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં છે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. એ જ ભાવ પ્રસ્તુત સૂત્રમાં પ્રગટ કર્યો છે. સારાંશ એ છે કે, ઋજ્જુગતિ અને એક વિગ્રહગતિમાં આહારક દશા જ રહે છે; અને દ્વિવિગ્રહ તથા ત્રિવિગ્રહગતિમાં પ્રથમ અને ચરમ એ સમયાને છેડીને અનુક્રમે મધ્યવતી એક તથા એ સમય પર્યંત અનાહારક દશા રહે છે. કાઈ કાઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશાના માનવામાં આવે છે, તે પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવુ
પ્ર—અંતરાલ ગતિમાં શરીરપાષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલાના ગ્રહણના અભાવ તે સમજાયે, પરન્તુ એ સમયે ક પુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ?
ઉ—કરાય છે.
૪૦—કેવી રીતે ?
ઉ—અંતરાલગતિમાં પણ સંસારી જીવાને કાણુ શરીર અવશ્ય હાય છે, એથી એ શરીરજન્ય : આત્મપ્રદેશનુ કંપન, જેને કાણુયાગ કહે છે, તે પણ અવશ્ય હાય છે જ. જ્યારે યાગ હાય છે ત્યારે ક પુદૂગલનું ગ્રહણ પણ અનિવાર્ય હાય છે; કેમ કે યોગ જ કવણાના આકષ ણુનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org