SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Gh 26-31 In the motion of an embodied being and in the three motions of four time periods, anunhunger state can be found; this is because it arises from the initial food taken by the body that has abandoned the first time period and the food derived from the final time period's origin. However, the first and last have left the time period, hence, in between the time, the state is foodless. This is why in the embodied motion, one time is considered foodless, and in the tri-embodied motion, the first and final time periods leave behind a middle time where the state remains foodless until that time. In some places, even three times are considered foodless; this is to be understood in light of the possibilities of the four embodied motion of five time periods. Q—In the interval motion, the absence of the gross particle (pudgala) consumed by the body-matter is comprehensible; however, during that time, is the pudgala consumed or not? A—It is consumed. Q—How? A—Even in interval motion, the embodied being has a corporeal body, hence the vibrational manifestation of the soul which is called 'kānyāg' is certainly there. When there is yāg, the consumption of pudgala is also inevitable; because it is the cause of attraction in manifestation.
Page Text
________________ અધ્યાય ૧- -ઘ ૨૬-૩૧ એ વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ અંતે ગતિઓના ક્રમપૂર્ણાંક ત્રણ અને ચાર સમયેામાંથી પહેલા સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારના અને અંતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહરના છે. પરંતુ એ પ્રથમ તથા અંતિમ એ સમયેાને છેાડીને વચલા કાલ અહારશૂન્ય હાય છે. એથી જ િિવગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં છે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. એ જ ભાવ પ્રસ્તુત સૂત્રમાં પ્રગટ કર્યો છે. સારાંશ એ છે કે, ઋજ્જુગતિ અને એક વિગ્રહગતિમાં આહારક દશા જ રહે છે; અને દ્વિવિગ્રહ તથા ત્રિવિગ્રહગતિમાં પ્રથમ અને ચરમ એ સમયાને છેડીને અનુક્રમે મધ્યવતી એક તથા એ સમય પર્યંત અનાહારક દશા રહે છે. કાઈ કાઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશાના માનવામાં આવે છે, તે પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવુ પ્ર—અંતરાલ ગતિમાં શરીરપાષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલાના ગ્રહણના અભાવ તે સમજાયે, પરન્તુ એ સમયે ક પુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ? ઉ—કરાય છે. ૪૦—કેવી રીતે ? ઉ—અંતરાલગતિમાં પણ સંસારી જીવાને કાણુ શરીર અવશ્ય હાય છે, એથી એ શરીરજન્ય : આત્મપ્રદેશનુ કંપન, જેને કાણુયાગ કહે છે, તે પણ અવશ્ય હાય છે જ. જ્યારે યાગ હાય છે ત્યારે ક પુદૂગલનું ગ્રહણ પણ અનિવાર્ય હાય છે; કેમ કે યોગ જ કવણાના આકષ ણુનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy