________________
નવ કેમ ?
અધ્યાય ૨ – સૂગ ૩૨-૩૬
–
પ્રયાનિ અને જન્મમાં શે! ભેદ છે ?
ઉ~~યાનિ આધાર છે અને જન્મ આપેય છે, અર્થાત્ સ્થૂલ શરીર માટે યોગ્ય પુદ્ગલાનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે જગ્યા ઉપર થાય તે યાનિ.
પ્રમેાનિ
તા ચેારાસી લાખ કહી છે તે। પછી
૧૧૭
ઉચારાસી લાખનું કથન છે તે વિસ્તારની દૃષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શેનાં તરતમભાવવાળાં જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાના હાય તેટલી તેટલી ચેાનિ ચેારાસી લાખમાં તે તે નિકાયની ગણાય છે.
અહીંયાં તે ચેારાસી લાખના સચિત્તાદિરૂપે સ ક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ બતાવ્યા છે. [૩૩]
:
જન્મના સ્વામિનો ઉપર કહેલા ત્રણ પ્રકારના જન્મમાંથી કયા કયા જન્મ કયા કયા જીવામાં હાય છે એને વિભાગ નીચે લખ્યા પ્રમાણે છે :
જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગજન્મ હાય છે. દેવ અને નારકાને ઉપપાતજન્મ હાય છે. બાકીના અધા અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેદ્રિય અને અગજ પચેદ્રિય તિર્યંચ તથા મનુષ્યને સમૂમિજન્મ હોય છે,
Jain Education International
જે જરાયુથી પેદા થાય તે જરાયુજ. જેમ કે ઃ
મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જાતિના જીવ. જરાયુ એક પ્રકારની જાળ જેવું આવરણ હાય છે, જે માંસ અને લેાહીથી ભરેલુ હાય છે, અને જેમાં પેદા થનારું બચ્ચું લપેટાઈ રહેલું હાય છે. જે ઇંડામાંથી પેદા થાય તે અંડજ,
For Private & Personal Use Only
www.jainelibrary.org