SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
How is there a difference between the journey and birth? Journey is the base and birth is what gives life. That is to say, the primary acceptance of the appropriate particles for the gross body is birth, and the acceptance that occurs in a particular place is the journey. It is stated that there are eighty-four lakh (8.4 million) species of life forms. The mention of eighty-four lakh is in terms of the expanse. In the categories such as earth, water, fire, and air, the different types that possess qualities of form, taste, smell, and touch, according to their various origins, are counted among these eighty-four lakh. Here, the eighty-four lakh have been divided in a structured manner to show nine distinctions. From the three types of births mentioned above with respect to the Lord of birth, the classification of which birth exists in which beings is written below: Jaraayuj, Andaj, and Parthiv beings are of Jaṇma (birth). Deva and Narka beings experience Upaapaj Janma (birth caused by their actions). The remaining, that is, five types of stationary beings, three types of mobile beings, and the human being have Samūha Janma (collective birth). Those born from Jaṇma (birth) are Jārāyuj. For example: human beings, cows, buffaloes, goats, etc. Jārāyuj is a type of net-like covering that is filled with flesh and blood, in which the newborn is enclosed. Those born from eggs are Andaj.
Page Text
________________ નવ કેમ ? અધ્યાય ૨ – સૂગ ૩૨-૩૬ – પ્રયાનિ અને જન્મમાં શે! ભેદ છે ? ઉ~~યાનિ આધાર છે અને જન્મ આપેય છે, અર્થાત્ સ્થૂલ શરીર માટે યોગ્ય પુદ્ગલાનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે જગ્યા ઉપર થાય તે યાનિ. પ્રમેાનિ તા ચેારાસી લાખ કહી છે તે। પછી ૧૧૭ ઉચારાસી લાખનું કથન છે તે વિસ્તારની દૃષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શેનાં તરતમભાવવાળાં જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાના હાય તેટલી તેટલી ચેાનિ ચેારાસી લાખમાં તે તે નિકાયની ગણાય છે. અહીંયાં તે ચેારાસી લાખના સચિત્તાદિરૂપે સ ક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ બતાવ્યા છે. [૩૩] : જન્મના સ્વામિનો ઉપર કહેલા ત્રણ પ્રકારના જન્મમાંથી કયા કયા જન્મ કયા કયા જીવામાં હાય છે એને વિભાગ નીચે લખ્યા પ્રમાણે છે : જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગજન્મ હાય છે. દેવ અને નારકાને ઉપપાતજન્મ હાય છે. બાકીના અધા અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેદ્રિય અને અગજ પચેદ્રિય તિર્યંચ તથા મનુષ્યને સમૂમિજન્મ હોય છે, Jain Education International જે જરાયુથી પેદા થાય તે જરાયુજ. જેમ કે ઃ મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જાતિના જીવ. જરાયુ એક પ્રકારની જાળ જેવું આવરણ હાય છે, જે માંસ અને લેાહીથી ભરેલુ હાય છે, અને જેમાં પેદા થનારું બચ્ચું લપેટાઈ રહેલું હાય છે. જે ઇંડામાંથી પેદા થાય તે અંડજ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy