________________
=
૧૧૨
તત્ત્વાર્થસૂત્ર
ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમ કે: ભીંડો અને હાથીના દાંત એ બ તે બરાબર પરિમાણુવાળા લઈને તપાસેા. ભીંડાની રચના શિથિલ છે અને હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણ બરાબર હાવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનુ પૌલિક દ્રવ્ય અધિક છે. [૩૮]
आरंभक
થાય
૩૫વાન – દ્રવ્યનું પરિમાળ - સ્થૂલ અને સૂક્ષ્મપણાની ઉપરની વ્યાખ્યા પ્રમાણે થાયત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ-પૂર્વ શરીર કર પરિમાણમાં અધિક હાય છે એ વાત માલૂમ પડી જ જાય છે; છતાં તે પરિમાણ જેટજેટલુ સંભવિત છે, એ એ સૂત્રોમાં બતાવ્યું છે,
-
પરમાણુઓથી બનેલા જે ધાથી શરીરનું નિર્માણ થાય છે, તે જ સ્કંધા શરીરનું આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હાય, ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી, પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે, એનાથી જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓના બનેલા હોવા જોઈ એ. ઔદારિકશરીરના આરંભક સ્કધાથી વૈક્રિયશરીરના આર્લક સ્કધા અસંખ્યાતગુણ છે; અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્ક ંધા અનંત પરમાણુઓના બનેલા હાય છે અને વૈક્રિયશરીરના આર.ભક સ્કંધા પણ અનંત પરમાણુઓના બનેલા હાય છે; છતાં પણ વૈક્રિયશરીરના સ્કંધગત પરમાણુએની અનંત સંખ્યા ઔદારિકશરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સ ંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હેાય છે. એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરનાં સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યામાં
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org