SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૧૨ તત્ત્વાર્થસૂત્ર ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમ કે: ભીંડો અને હાથીના દાંત એ બ તે બરાબર પરિમાણુવાળા લઈને તપાસેા. ભીંડાની રચના શિથિલ છે અને હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણ બરાબર હાવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનુ પૌલિક દ્રવ્ય અધિક છે. [૩૮] आरंभक થાય ૩૫વાન – દ્રવ્યનું પરિમાળ - સ્થૂલ અને સૂક્ષ્મપણાની ઉપરની વ્યાખ્યા પ્રમાણે થાયત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ-પૂર્વ શરીર કર પરિમાણમાં અધિક હાય છે એ વાત માલૂમ પડી જ જાય છે; છતાં તે પરિમાણ જેટજેટલુ સંભવિત છે, એ એ સૂત્રોમાં બતાવ્યું છે, - પરમાણુઓથી બનેલા જે ધાથી શરીરનું નિર્માણ થાય છે, તે જ સ્કંધા શરીરનું આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હાય, ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી, પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે, એનાથી જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓના બનેલા હોવા જોઈ એ. ઔદારિકશરીરના આરંભક સ્કધાથી વૈક્રિયશરીરના આર્લક સ્કધા અસંખ્યાતગુણ છે; અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્ક ંધા અનંત પરમાણુઓના બનેલા હાય છે અને વૈક્રિયશરીરના આર.ભક સ્કંધા પણ અનંત પરમાણુઓના બનેલા હાય છે; છતાં પણ વૈક્રિયશરીરના સ્કંધગત પરમાણુએની અનંત સંખ્યા ઔદારિકશરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સ ંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હેાય છે. એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરનાં સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યામાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy