SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 Sutra 3749 1. The body that can sometimes be small, large, sometimes thin, sometimes fat, sometimes one, sometimes many, etc. – is called Vaikṛtia. 2. The body that can only be created by a monk who possesses the state of the Fourteenth (Tirthankara) – is called Āhāra. 3. The body that is luminous and is the cause of digestion and transformation of the consumed food, etc. – is called Tejas. 4. The vow (Vrata) is the same as the observer (Kasmahū). [37] Among the five bodies mentioned above, the grossest is the Ārdhakan body; Vaikṛtia is subtler than it; Āhāra is even subtler than Vaikṛtia. In this way, Tejas is subtler than Āhāra, and Kaṇa is successively subtler than Tejas. Q. – What is the difference between the gross and the subtle here? The distinction between gross and subtle lies in the looseness and density of the structure, not in the dimensions. While Vaikṛtia is subtler than Ārdhakan, it is still coarser than Āhāra. Similarly, Āhāra is also subtle in relation to its previous body and coarse in relation to its subsequent body. This means that the gross and subtle should be understood in terms of perspective. The essence of this is that a body’s structure being loose in relation to another body’s structure makes it coarse, while the other one is subtle. The basis of the looseness and density of the structure lies in the Pudgala transformation. Pudgala has the power to achieve various types of transformations. Hence, when it is transformed into a loose form, it is called gross, even though it has less dimension; and it may have a lot of dimension yet, as it gets more compact, it is termed subtle.
Page Text
________________ અધ્યાય ૨ સૂત્ર ૩૭૪૯ ૧૧ ૨. જે શરીર કયારેક નાનું, મોટું, કયારેક પાતળુ, ક્યારેક જાડું, કયારેક એક, કયારેક અનેક ઈત્યાદિ વિવિધ રૂપોને – વિક્રિયાને ધારણ કરી શકે, તે વૈક્ષ્યિ. ૩. જે શરીર ફક્ત ચતુર્દશપૂર્વ ધારી મુનિથી જ રચી શકાય છે, તે આહાર. ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિન પચાવવામાં અને કૃપ્તિમાં કારણભૂત થાય છે, તે તૈસ. વ્રતાને' ૫. કસમૂહ એ જ જાળવીર છે. [૩૭] સ્થૂળ અને આવઃ ઉપરનાં પાંચ શરીરામાં સૌથી અધિક સ્થૂલ ઔર્દકન શરીર છે; વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે; આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તેજસ અને તેજસથી કાણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. પ્ર૦——અહીંયાં સ્થૂલ અને સૂક્ષ્મના અશા છે ? ઉસ્કૂલના અને સૂક્ષ્મને અ રચનાની શિથિલતા અને સધનતા એ છે, પરિમાણ નહિ. ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, પરંતુ એ આહારકથી સ્થૂલ છે. આ રીતે જ આહારક આદિ શરીર પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તરઉત્તરની અપેક્ષાએ સ્થૂલ છે. અર્થાત્ આ સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ અપેક્ષાથી સમજવા જોઈએ. એના ભાવાય એ છે કે, જે શરીરની રચના ખીજા શરીરની રચનાથી શિથિલ હેાય છે, તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂક્ષ્મ. રચનાની શિથિલતા અને સઘનતાના આધાર પૌદ્ગલિક પરિણતિ ઉપર છે. પુદ્ગલેામાં અનેક પ્રકારનાં પરિણામેા પામવાની શક્તિ છે. એથી તે પરિમાણમાં થાડાં હેાવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્થૂલ કહેવાય છે; અને પરિમાણમાં બહુ હોવા છતાં પણ જેમજેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy