SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
120 According to the Tavatthasūtra, a single soul, taking on the forms of Tejas and Karman, can possess up to four types of bodies. The final Karman body is characterized by the absence of the experience of pleasure and pain. The initial, or Audārik body, arises from the combined births of the material (sāmūhya) and the womb (garbha). The Vaikriyā body is produced through the Upapadja birth and can also arise from accomplishments (labdhi). The Āhārik body is auspicious, composed of pure substances, immaculate, effective, and free from obstacles, and is attained only by the fourteenfold ascetic. Birth marks the beginning of this body. Therefore, having described the body after birth, the text proceeds to sequentially consider various questions associated with it as follows: In terms of the questions about the body, I have reviewed them, noting that their characteristics are infinite; since their bodies are also varied, they are individually infinite as well. However, from the perspective of cause and effect, the members of the assembly are categorized and their five types are shown, namely: Darika, Vaikrīya, Āhārik, Tejas, and Karman. The instrument for the soul's activities is the body. 1. The body that can be burned and can be divided is the Gaurīva.
Page Text
________________ ૧૨૦ તવાથસૂત્ર એકી સાથે એક જીવને તૈજસ અને કાર્મણથી લઈને ચાર સુધી શરીર, વિક૫થી હોય છે. અંતિમ-કાશ્મણશરીર જ ઉપલેગ – સુખદુઃખાદિના અનુભવ રહિત છે. પહેલું અર્થાત્ ઔદારિક શરીર સંમૂઈિમજન્મથી અને ગર્ભજન્મથી જ પેદા થાય છે. વૈકિયશરીર ઉપપાતજન્મથી પેદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે. આહારકશરીર શુભ – પ્રશસ્ત પુદ્ગલદ્રવ્યજન્ય, વિશુદ્ધ – નિપાપકાર્યકારી અને વ્યાઘાત – બાધા રહિત હોય છે તથા તે ચૌદપૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે. જન્મ એ જ શરીરને આરંભ છે. એથી જન્મની પછી શરીરનું વર્ણન કર્યું છે, જેમાં એની સાથે સંબંધ રાખતા અનેક પ્રશ્નો વિષે નીચે લખ્યા પ્રમાણે ક્રમથી વિચાર કર્યો છે : શારીરના પ્રશ્નાર મને તેમની વ્યા: દેહધારી છો અનંત છે; એમનાં શરીર પણ ભિન્નભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત છે. પરંતુ કાર્યકારણ આદિના સદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી એમના પાંચ પ્રકાર બતાવ્યા છે. જેમ કેઃ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદનભેદન થઈ શકે, તે ગૌરિવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy