SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Sutra 37-46 The embryonic state does not dissipate. The five types of body are: 1. Audarika (gross body), 2. Vaikriya (transformation body), 3. Aharaka (nutritional body), 4. Taijasa (light body), 5. Karpana (subtle body). Among these five types of body, the subsequent bodies are subtler than the previous ones. The three bodies preceding the Taijasa are more gross than the subtler regions of the body—up to the uppermost body region which is known for infinite qualities. The last two bodies, namely Taijasa and Karpana, have infinite qualities through the region of the body itself. Taijasa and Karpana are non-obstructive in nature. They are eternally related to the soul, and all worldly beings possess these bodies. In this context, it is suggested that the Taijasa body is also generated from the released form, meaning that just as the Vaisharika body can be produced from certain conditions, in the same way, the Taijasa body can also be created from certain conditions. This does not imply that the Taijasa body solely arises from this released form.
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૩૭-૪૬ ૧૧૯ गर्भ सम्मूर्छ नजमाधम् । ४६ । શિયનપતિ | કકા ઋષિ ત્યાં જ આ જ૮ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव४९। ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ પાંચ પ્રકારનાં શરીરે છે. ઉપરના પાંચ પ્રકારમાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષ્મ છે. તૈજસનાં પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરેત્તર શરીરના પ્રદેશે – સ્કવડે અસં. ખ્યાતગુણ હોય છે. અને પછીનાં બે અથ તૈજસ અને કાશ્મણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે. તૈજસ અને કાર્પણ અને શરીરે પ્રતિઘાતરહિત છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી જીને એ હોય છે. ૧. તૈના િદિ ૫૦. “સવાથસિદ્ધિ આદિમાં એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીરપણ લબ્ધિજન્ય છે, અર્થાત જેમ વૈશિરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તૈજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy