SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2, Sutras 37-49 123 should be understood. The infinite number of atoms belonging to the Skandha of the Āhārik is infinitely less than the infinite number of atoms belonging to the Skandha of the Tejas. In this way, the karmic atoms are also infinitely more in number than those of Tejas. Thus, it becomes clear that the starting matter of the northern body is greater than that of the southern body; although due to the peculiarity of transformation, the northern body becomes increasingly dense, denser, and densest, which is referred to as subtle, subtler, and subtlest. – The Skandha of the Audārik consists of infinite atoms, and the Skandha of the Vaikriya also consists of infinite atoms; how then can we understand the lesser quality in that Skandha? – The infinite number of infinities is so. Therefore, despite having infinite sameness, the immeasurable quality or infinitely greater quality of the Skandha of the Darika compared to the Skandha of the Vaikriya is not unimaginable. In those five bodies mentioned above, what three differences are there between the first three and the last two bodies? Tejas and Karmana do not experience any resistance anywhere in the vastness; that is, even a hard object cannot obstruct their entry, as they are extremely subtle. Although the resistance of one substantial object to another may be apparent, this resistance applies to gross substances, not to the subtle.
Page Text
________________ અધ્યાય ૨ સૂથ ૩૭-૪૯ ૧૨૩ સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણી હેય છે. આ રીતે તૈજસથી કાર્મણના કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. એ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વ-પૂર્વ શરીર કરતાં ઉત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક જ હોય છે; છતાયે પરિણમનની વિચિત્રતાને લીધે ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર અને નિબિડતમ બનતું જાય છે, જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે. પ્ર- ઔદારિકના સ્કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના સ્કંધ પણ અનંત પરમાણુવાળા છે; તે પછી એ સ્કંધમાં ઓછાવત્તાપણું શી રીતે સમજવું ? –અનંત સંખ્યા અનંત પ્રકારની છે. એથી અનંત રૂપે સમાનતા હોવા છતાં પણ દારિક આદિના સ્કંધથી વૈક્રિય આદિના સ્કંધેનું અસંખ્યાતગુણ અથવા અનંતગુણ અધિકહેવું અસંભવિત નથી. [૩૯-૪૦] __ छेल्लां बे शरीरोना स्वभाव, काळमर्यादा अने स्वामी : ઉપરનાં પાંચ શરીરમાંથી પહેલાં ત્રણ કરતાં પછીનાં બે શરીરમાં જે કાંઈક ભિન્નતા છે, તે અહીં ત્રણ બાબતે દ્વારા બતાવી છે? તેજસ અને કાર્મણ એ બંને શરીરે આખા લેકમાં ક્યાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વા જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી, કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતને નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિ. સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy