SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
124 The Tattvartha Sutra states that a particular substance enters everywhere without a body, just like fire in a clay pot. - Should it then be said that because it is subtle, the variable and the nutritive particles are also non-obstructive? - Indeed, they can also enter without obstruction; however, here non-obstruction means uninterrupted motion until the ultimate limit. The variable and nutritive particles have uninterrupted motion, but like the elements of light and karma, they do not have uninterrupted motion throughout the entire limit; rather, they have uninterrupted motion in specific parts of the limit - like the area of the body. - The relationship of light and karma with the soul is one of beginninglessness, which is not the case with the first three bodies; since those three bodies cannot remain permanent after some time. Therefore, the corporeal and the others can be said to have a possibly transient relationship, while light and karma have a beginningless relationship. - Further, since they have an eternal relationship with the soul, they should never cease to exist. - Therefore, the corporeal bodies mentioned above are beginningless in relation to the flow rather than in relation to the individual, which is why they also undergo decay and change. Only those substances that are beginningless in their emotional manifestations do not perish, just like atoms. - The bodies of light and karma are adopted by all sentient beings; however, the corporeal, variable, and nutritive particles are not. Thus,
Page Text
________________ ૧૨૪ તાવાર્થ સૂત્ર વસ્તુ કાયા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ. પ્ર–તે પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણું અપ્રતિઘાતી છે એમ કહેવું જોઈએ? ઉ૦–અવશ્ય. તે પણ પ્રતિપાત વિના પ્રવેશ કરી શકે છે; પરંતુ અહીંયાં અપ્રતિઘાતને અર્થ લેકાંતપર્યન્ત અવ્યાહત-અખલિત-ગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે; પરંતુ તેજસ અને કાર્મણની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિંતુ લેકના ખાસ ભાગ -ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે. - તેજસ અને કાર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે જેવો અનાદિ છે, તે પહેલાં ત્રણ શરીરેને નથી; કેમ કે એ ત્રણે શરીરે અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. એથી ઔદારિક આદિ ત્રણ શરીરે કદાચિત્ક-અસ્થાયી સંબંધવાળાં– કહેવાય છે, અને તેજસ, કાર્મણ અનાદિ સંબંધવાળાં. - પ્રવ—જે તેમને જીવની સાથે અનાદિ સંબંધ છે, તે પછી એમને અભાવે કદી પણ ન થવો જોઈએ. ઉ –ઉપરનાં બને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે એથી જ એમને પણ અપચય, ઉપચય થયા કરે છે. જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય, તે જ નાશ નથી પામતો. જેમકે પરમાણુ. - તેજસ અને કાર્મણ શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારકને નહિ. એથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy