________________
૧ર૭
અધ્યાય ૨-સૂત્ર ૩૯૪૯ ગતિમાં ફક્ત કાર્મણશરીર હોય છે, તેથી એ સમયે એક જ શરીર હેવાને સંભવ છે.
પ્ર–જે એમ કહ્યું કે વૈક્રિય અને આહારક એ બે લબ્ધિઓને યુગપતું –એકી સાથે – પ્રયોગ થતું નથી તેનું કારણ શું?
ઉ – વૈલિબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્તદશા હોય છે, પરંતુ આહારકના વિષયમાં એમ નથી; કેમ કે આહારકલબ્ધિને પ્રયોગ તો પ્રમત્તદશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની બન્ને લબ્ધિઓને પ્રયોગ એકી સાથે થશે એ વિરુદ્ધ છે. સારાંશ કે. એકી સાથે પાંચે શરીર ન હોવાનું કહ્યું છે, તે આવિર્ભાવની અપેક્ષાએ, શક્તિરૂપે તે એ પાંચે હોઈ શકે છે; કેમ કે આહારકલબ્ધિવાળા મુનિને વૈક્રિયલબ્ધિનો પણ સંભવ છે. [૪]
કોડનઃ પ્રત્યેક વસ્તુનું કંઈને કંઈ પ્રોજન તે હોય છે જ; એથી શરીર પણ સપ્રયજન હોવું જોઈએ. તેથી એનું મુખ્ય પ્રયજન શું છે અને તે બધાં શરીરે માટે સમાન છે કે કોઈ વિશેષતા છે, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર અહીંયાં આપે છે. શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે; ફક્ત અંતિમકાર્પણ-શરીરમાં તે સિદ્ધ થતો નથી, માટે તેને નિરુપભોગઉપભોગ રહિત–કહ્યું છે.
૧. આ વિચાર આ૦ ૨, સૂર ૪૪ ની ભાષ્યવૃત્તિમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org