________________
અધ્યાય ૨-સૂત્ર ૩૭-૪૬ ૧૧૯ गर्भ सम्मूर्छ नजमाधम् । ४६ । શિયનપતિ | કકા ઋષિ ત્યાં જ આ જ૮ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव४९।
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ પાંચ પ્રકારનાં શરીરે છે.
ઉપરના પાંચ પ્રકારમાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષ્મ છે.
તૈજસનાં પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરેત્તર શરીરના પ્રદેશે – સ્કવડે અસં. ખ્યાતગુણ હોય છે.
અને પછીનાં બે અથ તૈજસ અને કાશ્મણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે.
તૈજસ અને કાર્પણ અને શરીરે પ્રતિઘાતરહિત છે.
આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી જીને એ હોય છે. ૧. તૈના િદિ ૫૦. “સવાથસિદ્ધિ આદિમાં એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીરપણ લબ્ધિજન્ય છે, અર્થાત જેમ વૈશિરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તૈજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org