________________
અધ્યાય ૨- સૂત્ર ર૧-૨૨
- ૯૯
ઇકિનાં નામ: ૧. સ્પર્શનેંદ્રિય-ત્વચા, ૨. રસનેંદ્રિય -જીભ, ૩. ઘાણે દ્વિય–નાક, ૪. ચક્ષુરિંદ્રિય–આંખ, પ. શ્રોત્રંદ્રિય-કાન. આ પાંચે લબ્ધિ, નિર્ધ્વત્તિ, ઉપકરણ અને ઉપયોગ રૂપ ચાર ચાર પ્રકારની છે. અર્થાત આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઈદ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા. - પ્ર–ઉપયોગ તે જ્ઞાનવિશેષ છે અને તે ઇન્દ્રિયનું ફળ છે. એને ઇદ્રિય કેવી રીતે કહી ?
ઉ—જો કે વાસ્તવિક રીતે ઉપયોગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, અહીંયાં ઉપચારથી અર્થાત કાર્યમાં કારણ આરોપ કરી પરંતુ એને પણ ઈદ્રિય કહી છે. [૧૫-૨૦] હવે ઇદ્રિનાં સે–વિષયે કહે છે :
स्पर्शरसगन्धवर्ण शब्दास्तेषामर्थाः । २१ ।
શ્રુતમનિદ્રિય તે રર ! સ્પર્શ, રસ, ગંધ વર્ણ (રૂ૫) અને શબ્દ એ પાંચ કમથી એમને અર્થાત્ પૂર્વોક્ત પાંચ ઇંદ્રિયેના. અર્થ –ય છે.
અનિંદ્રિય – મન –ને વિષય શ્રત છે.
જગતના બધા પદાર્થો એકસરખા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય તે મૂર્ત. મૂર્ત પદાર્થ જ ઈથિી જાણી શકાય
૧. આના વિશેષ વિચાર માટે જુઓ હિંદી કમગ્રંથ” ચે, પૃ. ૩૬ ઇઢિયશબ્દવિષયક પરિશિષ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org