SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Sutra 21-22 - 99 Names of the senses: 1. Touch - skin, 2. Taste - tongue, 3. Smell - nose, 4. Sight - eyes, 5. Hearing - ears. These five have four types: perception, determination, instrument, and use. That is, each of these four types forms a complete sense, which is the aggregate of touch and the rest. The lesser the completeness in that aggregate, the lesser the sense's perfection. The pre-use is the special knowledge and it is the fruit of that sense. How can it be called a sense? - Even though in reality, use is the function of the aggregate of perception, deterrence, and instrument, here it is treated by attributing the cause to the action, but it is also called a sense. [15-20] Now regarding the senses, it is said: "Touch, taste, smell, color, and sound are their meanings." 21. The non-sense - mind - is the subject of sound. Not all objects in the world are the same. Some are concrete and some are abstract. Those that have color, smell, taste, touch, etc., are concrete. Only concrete objects can be known. 1. For more on this, see the Hindi commentary, p. 36, on the topic of "Sound."
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર ર૧-૨૨ - ૯૯ ઇકિનાં નામ: ૧. સ્પર્શનેંદ્રિય-ત્વચા, ૨. રસનેંદ્રિય -જીભ, ૩. ઘાણે દ્વિય–નાક, ૪. ચક્ષુરિંદ્રિય–આંખ, પ. શ્રોત્રંદ્રિય-કાન. આ પાંચે લબ્ધિ, નિર્ધ્વત્તિ, ઉપકરણ અને ઉપયોગ રૂપ ચાર ચાર પ્રકારની છે. અર્થાત આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઈદ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા. - પ્ર–ઉપયોગ તે જ્ઞાનવિશેષ છે અને તે ઇન્દ્રિયનું ફળ છે. એને ઇદ્રિય કેવી રીતે કહી ? ઉ—જો કે વાસ્તવિક રીતે ઉપયોગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, અહીંયાં ઉપચારથી અર્થાત કાર્યમાં કારણ આરોપ કરી પરંતુ એને પણ ઈદ્રિય કહી છે. [૧૫-૨૦] હવે ઇદ્રિનાં સે–વિષયે કહે છે : स्पर्शरसगन्धवर्ण शब्दास्तेषामर्थाः । २१ । શ્રુતમનિદ્રિય તે રર ! સ્પર્શ, રસ, ગંધ વર્ણ (રૂ૫) અને શબ્દ એ પાંચ કમથી એમને અર્થાત્ પૂર્વોક્ત પાંચ ઇંદ્રિયેના. અર્થ –ય છે. અનિંદ્રિય – મન –ને વિષય શ્રત છે. જગતના બધા પદાર્થો એકસરખા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય તે મૂર્ત. મૂર્ત પદાર્થ જ ઈથિી જાણી શકાય ૧. આના વિશેષ વિચાર માટે જુઓ હિંદી કમગ્રંથ” ચે, પૃ. ૩૬ ઇઢિયશબ્દવિષયક પરિશિષ્ટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy