SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra In the sense of "knowledge" and "application," it is of this type. The knowledge that is obscured by delusion (moha) results in a certain kind of spiritual outcome, which is "knowledge-indriya." Knowledge, renunciation, and application combine to form the general and specific qualities of the subject matter, which are referred to as "application-indriya." Application-indriya includes mental knowledge and sight, as well as the forms of non-sight. The mental knowledge referred to as "bhavendra" cannot comprehend non-substantial entities; it can indeed know substantial entities, but cannot know all their qualities; it can only know the manifestations of smell, taste, touch, sight, and sound. Question: Each indriya shows both the substance and the nature of two aspects: the substance and the nature itself demonstrate the discrimination of renunciation and application, and knowledge and use respectively. Now, what can be said about the process of their attainment? The knowledge-indriya is possible only when there is potential for renunciation. There is no application-indriya without renunciation; that is, knowledge, renunciation, and application can only occur when knowledge is attained. Likewise, renunciation must be realized before application and use, and application is possible only when the means are acquired. In summary, the potential for subsequent indriyas arises only when prior indriyas are acquired. However, it is not a rule that the attainment of subsequent indriyas leads to the attainment of prior indriyas.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ભાવે દ્રિય પણ લબ્ધિ' અને ‘ઉપયાગ' રૂપે એ પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્યું આદિને ક્ષયાપશમ જે એક પ્રકારના આત્મિક પરિણામ છે, તે લબ્ધિઇંદ્રિય’ છે. અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયાના સામાન્ય અને વિશેષ મેધ થાય છે તે ઉપયાગઇન્દ્રિય છે. ઉપયાગાદ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિ રૂપ છે. ૯૮ મતિજ્ઞાનરૂપ ઉપયોગ જેને ભાવેદ્રિય કહેલ છે તે અરૂપીઅમૂર્ત –પદાર્થને જાણી શકતા નથી; રૂપી પદાર્થાને જાણે છે ખરા, પરન્તુ એના બધા ગુણપર્યાયાને જાણી શકતા નથી; ફક્ત સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાયને જ જાણી શકે છે. પ્ર॰~~પ્રત્યેક ઇંદ્રિયના દ્રવ્ય તથા ભાવ રૂપથી બબ્બે અને દ્રવ્યના તથા ભાવના પણ અનુક્રમે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ તથા લબ્ધિ અને ઉપયાગ રૂપ એ બે ભેદ બતાવ્યા છે. તે હવે એ કહા કે એમના પ્રાપ્તિક્રમ કેવા છે ? ઉલબ્ધિઇંદ્રિય હાય ત્યારે જ નિવૃત્તિના સંભવ છે. નિવૃત્તિ વિના ઉપકરણદ્રિય હાતી નથી; અર્થાત્ લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ હાઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે તે જ ઉપકરણ અને ઉપયોગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયાગના સ’ભવ છે. સારાંશ એ છે કે, પૂર્વાપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થયે છતે જ ઉત્તરઉત્તર ઇંદ્રિયા પ્રાપ્ત થવાના સભવ છે. પરન્તુ એવા નિયમ નથી કે ઉત્તરઉત્તર ઇંદ્રિયાની પ્રાપ્તિ થયે તે જ પૂર્વપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy