________________
અધ્યાય ૨ – સૂગ ૧૫ - ૨૦
૯૭
આ રીતે ત્રીદ્રિય,
જેને એ ઇંદ્રિયા હોય છે તે દ્દી દ્રિય. ચતુરિદ્રિય, અને પચે પ્રિય એવા પાંચ ભેદ સંસારી જીવના થાય છે.
પ્ર૦—ઇંદ્રિય એટલે શું?
ઉ—જેનાથી જ્ઞાનને લાભ થઇ શકે તે રૂન્દ્રિય.
પ્ર—શુ પાંચથી અધિક ઇંદ્રિયા નથી હોતી ?
ઉનહિ. જ્ઞાને ક્રિયા પાંચ જ હાય છે. જો કે સાંખ્ય આદિ શાસ્ત્રામાં વાકૂ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ—જનનેંદ્રિય)ને પણ ઇંદ્રિયા કહી છે; પર ંતુ તે કમેઈન્દ્રિયેા છે. અહીંયાં ફક્ત જ્ઞાનેંદ્રિયાને જ બતાવી છે, કે જે પાંચથી અધિક નથી.
પ્ર—જ્ઞાનેન્દ્રિય અને મે દ્રિયાના અથ શા ?
ઉ—જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયેાગી જ્ઞાન થઈ શકે તે જ્ઞાનેંદ્રિય;' અને જેનાથી જીવનયાત્રાને ઉપયાગી આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયા થઈ શકે તે ક્રમે દ્રિય.’
પાંચે ઇંદ્રિયાના દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે ભેદ થાય છે. પુદ્ગલમય જડ ઇંદ્રિય ‘દ્રવ્યે દ્રિય' છે; અને આત્મિક પરિણામરૂપ ઇંદ્રિય ભાવે દ્રિય’ છે.
દ્રષ્યે દ્રિય નિવૃત્તિ' અને ‘ઉપકરણ’રૂપથી એ પ્રકારની છે. શરીર ઉપર દેખાતી ઇંદ્રિયાની આકૃતિએ જે પુદ્ગલસ્કંધાની વિશિષ્ટ રચનાઓ છે, તે ‘નિવૃત્તિઇંદ્રિય;' અને નિવૃત્તિઇંદ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિઇંદ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે “ઉપકરણે દ્રિય’ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org