________________
અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪
૯૫
એ ભેદ તથા ફ્રી દ્રિય, ત્રીદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે.
પ્રત્રસ અને સ્થાવરના અર્થ શા છે ?
ઉ—જેને ત્રસનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે સ', અને જેતે સ્થાવરનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર.
પ્ર૦—સનામ કર્મના ઉદ્યની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય ?
ઉ—દુ:ખને છેડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય, ત્યાં ત્રસનામ કર્મોના ઉદય સમજવા અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ કર્મના ઉદય સમજવા.
પ્ર—શું ! દ્રિયાદિની માફ્ક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી એમને ત્રસ મનાય ?
ઉનહિ.
પ્રતા પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર કેમ ન કહ્યા ?
ખરી રીતે સ્થાવર જ
ગતિનું
ઉ—ઉક્ત લક્ષણ પ્રમાણે તે છે. અહીયાં ી દ્રિયાદિની સાથે ફક્ત સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. અર્થાત્ સ બે પ્રકારના છે : ‘લબ્ધિત્રસ' અને ગતિત્રસ.' જેમને ત્રસનામકર્મના ઉદય થયા છે તે લબ્ધિત્રસ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે જેમ કે, હ્રી દ્રિયથી લઈ તે પ ંચેન્દ્રિય સુધીના જીવા. સ્થાવરનામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org