________________
ex
તત્ત્વાર્થસૂત્ર
કૃમિ, જળા, આહ્નિ બે ઈદ્રિયો હેાય છે ઃ એક સ્પર્શીન અને બીજી રસન. કીડી, કથવા, માંકડ આદિને ઉક્ત એ અને ઘ્રાણુ એ ત્રણ ઋન્દ્રિયા હોય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઈંદ્રિયા હાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન એ પાંચ ઇન્દ્રિયા હાય છે.
પ્ર—શુ આ સંખ્યા દ્રવ્ય દ્રિયની, ભાવઇ દ્રિયની કે ઉભય દ્રિયની સમજવી
ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્યેન્દ્રિયની
સમજવી જોઈ એ. કેટલાકમાં દ્રવ્યેન્દ્રિય આછી હાવા છતાં ભાવઈ દ્રિય તે પાંચે હાય છે.
=
પ્ર॰~તા શું કૃમિ આદિ જં તુઓ ભાવઈ દ્રિયના બળથી જોઈ અથવા સાંભળી શકે ?
01
—નહિ. કેવળ ભાવદ્રિય કામ કરવામાં સમ નથી; એને’કામ કરવામાં દ્રવ્યઇંદ્રિયની મદદની જરૂર છે. એથી બધી ભાવઈદ્રિયા હેાવા છતાં કૃમિ તથા કીડી આદિ જંતુ નેત્ર તથા કાન રૂપ દ્રવ્યઈંદ્રિય ન હેાવાથી જેવા કે સાંભળવાના ક્રામમાં અસમર્થ છે; તેાયે તે પાતાતાની દ્રવ્ય દ્રિયની પદ્ભુતાના બળથી જીવનયાત્રાને નિર્વાહ તા કરી જ લે છે.
પૃથ્વીકાયથી સુરિ દ્રિય સુધીના આઠ નિકાયાને તો મન હેતું જ નથી. પંચેદ્રિયને મન àાય છે, પરન્તુ બધાને નહિ. પંચેન્દ્રિયના ચાર વર્ગો છે: દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ. આમાંથી પહેલા એ વર્ગમાં તે બધાને મન હોય છે, અને પાછલા બે વર્ગીમાં તે ફ્ક્ત જેએ ગĚમન્ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org