SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ex તત્ત્વાર્થસૂત્ર કૃમિ, જળા, આહ્નિ બે ઈદ્રિયો હેાય છે ઃ એક સ્પર્શીન અને બીજી રસન. કીડી, કથવા, માંકડ આદિને ઉક્ત એ અને ઘ્રાણુ એ ત્રણ ઋન્દ્રિયા હોય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઈંદ્રિયા હાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન એ પાંચ ઇન્દ્રિયા હાય છે. પ્ર—શુ આ સંખ્યા દ્રવ્ય દ્રિયની, ભાવઇ દ્રિયની કે ઉભય દ્રિયની સમજવી ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્યેન્દ્રિયની સમજવી જોઈ એ. કેટલાકમાં દ્રવ્યેન્દ્રિય આછી હાવા છતાં ભાવઈ દ્રિય તે પાંચે હાય છે. = પ્ર॰~તા શું કૃમિ આદિ જં તુઓ ભાવઈ દ્રિયના બળથી જોઈ અથવા સાંભળી શકે ? 01 —નહિ. કેવળ ભાવદ્રિય કામ કરવામાં સમ નથી; એને’કામ કરવામાં દ્રવ્યઇંદ્રિયની મદદની જરૂર છે. એથી બધી ભાવઈદ્રિયા હેાવા છતાં કૃમિ તથા કીડી આદિ જંતુ નેત્ર તથા કાન રૂપ દ્રવ્યઈંદ્રિય ન હેાવાથી જેવા કે સાંભળવાના ક્રામમાં અસમર્થ છે; તેાયે તે પાતાતાની દ્રવ્ય દ્રિયની પદ્ભુતાના બળથી જીવનયાત્રાને નિર્વાહ તા કરી જ લે છે. પૃથ્વીકાયથી સુરિ દ્રિય સુધીના આઠ નિકાયાને તો મન હેતું જ નથી. પંચેદ્રિયને મન àાય છે, પરન્તુ બધાને નહિ. પંચેન્દ્રિયના ચાર વર્ગો છે: દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ. આમાંથી પહેલા એ વર્ગમાં તે બધાને મન હોય છે, અને પાછલા બે વર્ગીમાં તે ફ્ક્ત જેએ ગĚમન્ન હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy