SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter is – Sutra 23-25 15 Only they have. The essence is that humans and the lower beings (tiryanchas) are of different types, in which the lower beings do not have a mind. Among the five beings visible, only humans and those born from the womb have a mind. Question: How to know who has a mind and who doesn't? Answer: It can be known from the above. Question: The term 'sanjna' refers to a state of consciousness, and this state is seen in various forms. For example, in worms, insects, and similar beings, characteristics like food intake or fear are evident. So why is it not considered that those beings have a mind? - Here, 'sanjna' does not mean a general state; rather, it indicates a special state. A special state means the consideration of virtues and faults, through which welfare can be attained and harm can be avoided. This special state is called 'sampradharana sanjna' in scriptures. This is the function of the mind, which is distinctly seen in gods, hell beings, womb-born humans, and those in lower forms. Hence, they are considered to possess minds. * For further details, refer to A0 2, Sutra 32.1. For a detailed explanation, see Hindi 'Kam Granth' Choutha, p. 38, where the term 'sanjna' is elaborated.
Page Text
________________ અધ્યાય હૈં – સૂત્ર ૨૩-૨૫ - ૧૫ તેઓને જ હાય છે. તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યં ચ ગોપન્ન તથા સમૂમિ એમ બચ્ચે પ્રકારના હાય છે, જેમાં સમૂમિ મનુષ્ય અને તિર્યંચને મન હેાતું નથી. એક‘દર જોતાં પંચેદ્રિયામાં દેવ, નારક અને ગ જ મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચાને જ મન હેાય છે પ્ર——અમુકને મન છે અને અમુકને નથી એ જાણવુ શી રીતે ? ઉ‘સજ્ઞા' હાય અથવા ન હેાય એ ઉપરથી તે જાણી શકાય છે. પ્ર—‘સ’જ્ઞા,' વૃત્તિને કહે છે અને વૃત્તિ તે ન્યૂનાધિક રૂપે કાઈ અને કોઈ પ્રકારની બધામાં દેખાય છે. જેમ કે, કૃમિ, કીડી આદિ જંતુએમાં પણ આહાર, ભય, આદિની વૃત્તિએ દેખાય છે. તેા પછી એ જીવામાં મન છે એમ કેમ મનાતું નથી ? —અહીંયાં ‘સંજ્ઞા'ના અર્થ સાધારણ વૃત્તિ નથી; પરન્તુ વિશિષ્ટ વૃત્તિ એવા છે. વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણ દોષની વિચારણા કે જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થઈ શકે છે. એ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં ‘સંપ્રધારણ સંજ્ઞા' કહે છે. એ સત્તા મનનુ કાર્ય છે, જે દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગજ તિયચમાં જ સ્પષ્ટરૂપે દેખાય છે. એથી જ તેમને મનવાળા માન્યા છે. * અથ॰ માટે જીએ આગળ અ૦ ૨, સૂત્ર ૩૨. ૧. વિશેષ ખુલાસા માટે જીએ હિંદી ‘કમ ગ્ર‘થ’ચોથા, પૃ. ૩૮, ‘સંજ્ઞા' શબ્દનું પરિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy