SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Doesn't the Tirtha Sutra state that beings such as worms, insects, etc., do not attempt to attain the desired and abandon the undesired? - Yes, it does. Then why is there no recognition of the innate condition and mind in them? - Beings such as worms, etc., do possess a very subtle mind, and thus they are inclined towards the desired and retreat from the undesired; however, their actions are only beneficial for the journey of the body, hence they are not superior. Here, a more developed mind is discussed, which, upon gaining a suitable impetus, can contemplate beyond the journey of the body as well. In essence, the ability to remember past lives is termed as "innate condition." Beings possessing this condition are deities, beings in hell, those in the womb, humans, and also those in lower forms. That is why they are regarded as innate beings here. [23-25] - Now, for more specific information regarding the path of introspection, does the text describe five aspects including yoga? - Indeed. Please refer to "Jñānabindu Chapter" (Chhavivijaya Jain Granthamala) 50 144. To further clarify this topic, see the Hindi Karm Granth, Chouth, p. 143, specifically on the term "Anāhārakaśabda."
Page Text
________________ તાર્થસૂત્ર પ્ર–શું કૃમિ, કીડી આદિ જેવો તિપિતાના ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવાનો પ્રયત્ન નથી કરતા ? ઉ–કરે છે. પ્ર–તો પછી એમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મન કેમ નથી માન્યુ ? – કમિ આદિમાં પણ અત્યંત સૂક્ષ્મ મન હોય છે અને તેથી તેઓ ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે; પરંતુ તેઓનું તે કાર્ય ફક્ત દેહયાત્રાને જ ઉપયોગી છે, તેથી અધિક નથી. અહીંયાં એવા પુષ્ટ મનની વિવેક્ષા છે, કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજે પણ વિચાર કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે એટલી વિચારની યોગ્યતા તે “સંપ્રધારણ સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞાવાળા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચ જ હોય છે; એથી જ એમને અહીંયાં સમનસ્ક કહ્યા છે. [૨૩–૨૫] - હવે અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતોનું વર્ણન કરે છે? विग्रहगतौ कर्मयोगः । २६ । જિ નિ | ૨૭ . વિઝા વિશ્વા ૨૮ ૧. જુઓ “જ્ઞાનબિંદુ પ્રકરણ, (ચશેવિજય જૈન ગ્રંથમાળા) ૫૦ ૧૪૪. ૨. આ વિષયને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે જુઓ હિંદી કર્મગ્રંથ” ચોથ, પૃ. ૧૪૩, “અનાહારકશબ્દ' ઉપરનું પરિશિષ્ટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy