SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧- ૨૬-૩૧ ૧૦૭ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥२९॥ રમાડવા રૂo | एकं द्वौ वानाहारकः । ३१ । વિગ્રહગતિમાં કર્મયોગ-કાશ્મણયોગ જ હોય છે. ગતિ, શ્રેણિ-સરળ રેખા પ્રમાણે થાય છે. જીવની–મેક્ષમાં જતા આત્માની–ગતિ વિગ્રહરહિત જ હોય છે. સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હોય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અર્થાત્ ત્રણ સુધી હોઈ શકે છે. એક વિગ્રહ એક જ સમયને હૈય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે. પુનર્જન્મ માનતા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબંધી નીચે લખેલા પાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ૧. જન્માંતર માટે અથવા મોક્ષ માટે જયારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્કૂલ શરીર ના હેવાથી છવ કેવી રીતે પ્રયત્ન કરે છે? ૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી? ૩. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા કયા ? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી છે ? ૪. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ૫. અંતરાલગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે નહિ? અને જે નથી કરતે તે જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy