SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
108 Tattvartha Sutra Until when? And on what principle is the time dimension of the non-nourishing state based? Even those who believe in the expansive nature of the soul need to reflect on these five questions, as they too must eventually acknowledge the transition of the subtle body and the movement through the interstice for rebirth; however, Jain practitioners, who consider themselves to be embodied souls, must indeed ponder these questions. This reflection has been systematically presented here as follows: The transitions (states) are of two types: direct (ṛju) and crooked (vakra). A being moving through direct movement does not have to make new efforts, because when it sheds a previous body, it receives the momentum from that previous body; thus, it reaches the new location straightforwardly, like an arrow shot from a bow. The other type of movement is crooked. A being traveling through this crooked path has to make new efforts because the momentum generated by the previous body only works up to the point where the being has to turn; as soon as it reaches the point of turning, the previous body's momentum diminishes, thus necessitating new efforts from the subtle body, which is present with the being at that time. This effort arising from the subtle body is called 'kāma yāga'. Hence, the sutra states that in the movement of being (vigraha), only the effort from the subtle body is valid. In summary, a being moving through crooked movement cannot reach a new location merely with the momentum from the previous body; a new effort must be made through the causal - subtle - body, as at that moment it must...
Page Text
________________ ૧૦૮ તત્ત્વાર્થ સૂત્ર સમય સુધી? અને અનાહારક સ્થિતિનું કાલમાન કયા નિયમ ઉપર અવલખિત છે ? આત્માને વ્યાપક માનનારાં દનાને પણ આ પાંચ પ્રશ્નો ઉપર વિચાર કરવા જરૂરતા છે, કેમ કે તેઓને પણ પુનર્જન્મની ઉપપત્તિ માટે છેવટે સૂક્ષ્મશરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે; પરન્તુ જૈન દનને તે પોતે દેહવ્યાપી આત્મા માનતું હાવાથી ઉપરના પ્રશ્નો ઉપર અવશ્ય વિચાર કરવા પડે છે. તે જ વિચાર અહીયાં ક્રમશઃ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે : ચોળ : અંતરાલતિ એ પ્રકારની છેઃ ઋજુ અને વક્ર. ઋજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવા પ્રયત્ન કરવા પડતા નથી, કેમ કે જ્યારે તે પૂર્વે શરીર છોડે છે ત્યારે તેને તે પૂર્વશરીરજન્ય વેગ મળે છે; તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષથી છૂટેલા ખાણની માફક સીધો જ નવા સ્થાન ઉપર પહેોંચી જાય છે. બીજી ગતિ વ–વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવા પ્રયત્ન કરવા પડે છે, કેમ કે પૂ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વાં દેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે એ સમયે પણ હાય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મશરીરજન્ય પ્રયત્ન જ ‘કામ યાગ ' કહેવાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યુ છે કે વિગ્રહગતિમાં કાણુયાગ જ છે. સારાંશ એ છે કે વક્રગતિથી જતા જીવ માત્ર પૂર્વીશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહેાંચી શકતા નથી; એને માટે નવો પ્રયત્ન કા ણ – સૂક્ષ્મ – શરીરથી જ સાધ્ય છે, કેમ કે એ સમયે એને - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy