SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 3-31 109 Another is not a gross body. Since there is no gross body at that time, it is not related to me and the language of utterance either. [26] It is stated: There are only two types of substances that are in motion: living beings and non-living entities. Both of them possess the power of motion. Therefore, when they receive a cause, they become engaged in motion and start moving. They may move in a crooked path due to external factors, but their natural motion is straight. The term 'straight motion' means that from the earlier position in the space, the living being or atom moves upward, downward, or diagonally along a simple line within the same space. With regard to this natural motion, it is stated in the sutra that motion is conditional. The condition refers to a straight line that is equal in length, without being less or more than the previous position—this line is parallel and straight. From the description of this natural motion, it is suggested that when there is an obstructive cause, the living being or non-living entity can abandon the straight line and also move in a curved path. In summary, the motion of dynamic substances occurs along a simple straight line when there is no obstructive cause, and it occurs along a curved line when there is an obstructive cause. [27] It was previously stated that motion is of two types: straight and crooked. Straight motion is when there is no disruption to the straight line from the previous position to the new position; in other words, no deviation is taken. Crooked motion is when...
Page Text
________________ અધ્યાય ૧ - સૂત્ર ૩-૩૧ ૧૦૯ બીજું કઈ- સ્થૂલ – શરીર હેતું નથી. સ્થૂલ શરીર ન હોવાથી એ સમયે એને મને અને વચનયોગ પણ હેતે નથી. [૨૬] તિને નિયમ : ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે: જીવ અને પુગલ. એ બન્નેમાં ગતિક્રિયાની શક્તિ છે. એથી તેઓ નિમિત્ત મળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી વાંકી ગતિ ભલે કરે, પરંતુ એઓની સ્વાભાવિક ગતિ તે સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં જીવ અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યા જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુશ્રેણિ હોય છે. શ્રેણિને અર્થ પૂર્વ સ્થાન જેટલી – ઓછી કે વધારે નહિ એવી – સરળ રેખા – સમાનાંતર સીધી લીટી છે. આ સ્વાભાવિક ગતિના વર્ણનથી સૂચિત થાય છે કે કોઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુલ શ્રેણિ – સરળ રેખા –ને છોડીને વક્રરેખાએ પણ ગમન કરે છે. સારાંશ એ છે કે ગતિશીલ પદાર્થોની ગતિક્રિયા પ્રતિઘાતક – અટકાયત કરનાર – નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાન પ્રમાણુ સરળ રેખાથી થાય છે, અને પ્રતિઘાતક નિમિત્ત હોય ત્યારે વક્રરેખાથી થાય છે. [૨૭] તિના પ્રાર: પહેલાં કહ્યું છે કે ગતિ ઋજુ અને વાંકી બે પ્રકારની છે. ઋજુગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાનો ભંગ ન થાય; અર્થાત એક પણ વાંક ન લેવો પડે. વક્રગતિ એ છે કે જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy