SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
110 While moving from the previous location to the new location, the straight line of the Tattvarthasutra is inevitably distorted; that is to say, at least one bend must occur. It has also been stated above that living beings (jivas) and non-living substances (pudgala) are the agents of movement. Here, the main question pertains to the jiva. There are two types of jivas that leave the previous body and move to another location: 1. Those who permanently leave the subtle body and transition—these are called "muccaman"—who are on the way to liberation (moksha). And 2. Those who leave the previous gross body and acquire a new subtle body; these jivas are necessarily entwined with the subtle body at the time of intermediate movement. Such jivas are referred to as worldly beings (sansari). The muccaman move to a designated place in liberation with a direct movement, not a curved one; because they arise in the moksha state that follows the straight line of their previous location, not deviating backward or forward at all. However, there are no regulations for the place of origin of a worldly being. Sometimes, the new location where they are to be born is directly along the straightforward path of their previous location, and sometimes it is also along a curved path. This is because the new place of rebirth is dependent on the karmas accrued previously, and since karma is of various kinds, worldly beings can have both direct and curved movements as their attributes. The summary is that, in the state of liberation, the soul has only one straightforward movement; and, in the case of rebirth, both straightforward and curved movements are present. The other name for straight movement is "Ishagati," because it is only direct, like the movement of an arrow propelled by the strength of a bow.
Page Text
________________ ૧૧૦ તત્વાર્થસૂત્ર પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં સરળરેખાને ભંગ થાય; અર્થાત ઓછામાં ઓછા એક વાંક તે અવશ્ય લેવો પડે. એ પણ ઉપર કહેવામાં આવ્યું છે કે જીવ અને પુદ્ગલ બને ગતિના અધિકારી છે. અહીંયાં મુખ્ય પ્રશ્ન જીવને છે. પૂર્વ શરીર છોડી બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે: ૧ સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો. તેઓ “મુચ્ચમાન” – મોક્ષે જતા – કહેવાય છે. અને ૨. જેઓ પૂર્વ સ્થૂલ શરીરને છોડી નવા સ્કૂલ શરીરને પ્રાપ્ત કરે છે તે જીવો. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટાયેલા હોય છે. એવા જીવો સંસારી કહેવાય છે. મુશ્યમાન છવ મેક્ષના નિયત સ્થાન ઉપર જુગતિથી જ જાય છે, વક્રગતિથી નહિ; કેમ કે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મેક્ષસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આઘા પાછા નહિ. પરંતુ સંસારી જીવના ઉત્પત્તિસ્થાન માટે કોઈ નિયમ નથી. કેઈક વાર તે જે નવા સ્થાનમાં એને ઉત્પન્ન થવાનું છે તે પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે, અને કયારેક વકરેખામાં પણ આનું કારણ એ છે કે પુનર્જન્મના નવીન સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે; અને કર્મ વિવિધ પ્રકારનાં હોય છે, એથી સંસારી જીવ ઋજુ અને વક્ર બને ગતિના અધિકારી છે. સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળગતિ હોય છે; અને પુનર્જન્મને માટે સ્થાનાંતર કરતા જવાની સરળ તથા વક્ર બન્ને ગતિઓ હેય છે. ઋજુગતિનું બીજું નામ “ઈષગતિ’ પણ છે, કેમ કે તે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે. વક્રગતિનાં પાણિમુક્તા', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy