SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 23: The soul that is present everywhere within the body does not occupy a specific location; as the mind's activity regarding all objects perceived through the different locations of the body cannot occur without acknowledgment throughout the entire body. Therefore, it is said, "The wind passes through all." Now, the master of the senses states: "There is one sense of the living beings up to the level of air." Among microorganisms, ants, bees, and humans, each has progressively more senses. Those with a mind are considered sentient. In the twelfth and fourteenth sutras, the worldly souls are divided into two categories: stationary and mobile, which consist of nine types. For example, there are five types: earth beings, water beings, plant beings, fire beings, and air beings, along with four types of dual beings. Among these, the five from the air category have only one sense, and that is the sense of touch. 1. This is the view of the Shwetambara tradition; according to the Digambara tradition, the position of the substance-mind is not the whole body, but merely the soul.
Page Text
________________ અધ્યાય - સૂત્ર ર૩રપ ઉ–તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે, કેઈ ખાસ સ્થાનમાં નથી; કેમ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તમાન ઇદ્રિ દ્વારા ગ્રહણ કરેલા બધા વિષયેમાં મનની ગતિ થાય છે, જે તેને આખા દેહમાં માન્યા સિવાય ઘટી શક્તી નથી; એથી એમ કહ્યું છે કે, “ચત્ર પવનતંત્ર અનઃ ” રિ૧-૨૨] હવે ઇદ્રિના સ્વામી કહે છે : वाय्वन्तानामेकम् । २३ । મિસ્ટિાગ્રામનુષ્યનવૃત્તનિ રક संशिनः समनस्काः । २५ । વાયુકાય સુધીના જીવને એક ઇંદ્રિય હોય છે. કૃમિ-કરમિયાં, પિપાલિકા-કડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમે કમે એક એક ઇંદ્રિય અધિક હેય છે. સંસી મનવાળાં હોય છે. તેરમા અને ચૌદમા સૂત્રમાં સંસારી જીના સ્થાવર અને ત્રસ એવા બે વિભાગ બતાવ્યા છે, એમાં નવ નિકાય જાતિઓ છે. જેમ કે, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજ:કાય અને વાયુકાય એ પાંચ તથા દ્વિયાદિ ચાર. એમાંથી વાયુકાય સુધીના પાંચ નિકાને ફક્ત એક ઈદ્રિય હોય છે, અને તે પણ સ્પર્શનઈદ્રિય. ૧. આ શ્વેતાંબર પરંપરાનો મત છે; દિગંબર પરંપરા પ્રમાણે દ્રવ્યમનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી, કિન્તુ ફક્ત દય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy