SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
102 The Tattvarthasutra states that the subject of the mind is the perception of the external; in other words, both material and immaterial forms are within the domain of the mind's activity. When it is said that what is known as "shruta" is the function of the mind, which is a specific and distinguishable knowledge, then how can one not come to “mati-jnana” (mentative knowledge) through the mind? Undoubtedly; however, the initial perception of objects generally received through the mind, which does not involve the connection of words and meanings, nor the analysis of nuanced distinctions, is "mati-jnana". The subsequent elaboration of thoughts with specific distinctions is what is termed "shruta-jnana". The essence is that the primary, minor aspect of knowledge derived from the mind is "mati-jnana," and the subsequent, more significant aspect is "shruta-jnana". In summary, knowledge derived from the five senses, such as touch, is merely "mati-jnana," but both “mati” and “shruta” are accessible through the mind. In this context, "shruta" is considered more principal than “mati,” which is why the mind is referred to as the subject of "shruta". Why is the mind called "anindriya"? Because it is also a means of knowledge, the mind qualifies as a sense; however, to engage in activities relating to various forms, it must rely on organs such as the eyes and others. Due to this dependency, it is referred to as “anindriya” or “neidriya” - something unlike the usual senses. Does the mind also reside in a specific part of the body, like the eyes, or does it exist everywhere?
Page Text
________________ ૧૦૨ ' તત્વાર્થસૂત્ર જ એમ કહેવામાં આવ્યું છે કે અનિંદ્રિયનો વિષય શ્રત છે; અર્થાત મૂર્ત, અમૂર્ત બધાં તનું સ્વરૂપ મનનું પ્રવૃત્તિક્ષેત્ર છે. પ્ર–જેને શ્રુત કહે છે તે જે મનનું કાર્ય હેય અને તે એક પ્રકારનું સ્પષ્ટ તથા વિશેષગ્રાહી જ્ઞાન હોય તે પછી શું મનથી મતિજ્ઞાન ન થાય ? * ઉ–થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાર્થસંબંધ, પૌવપર્ય–આગળપાછળનું અનુસંધાન–અને વિકલ્પરૂપ વિશેષતા ન હોય તે “મતિજ્ઞાન છે. એની પછી થનારી ઉક્ત વિશેષતાવાળી વિચારધારા તે “શ્રુતજ્ઞાન છે. તાત્પર્ય કે મને જન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અલ્પ અંશ મતિજ્ઞાન” છે, અને પછીને અધિક અંશ “શ્રુતજ્ઞાન” છે. સારાંશ એ છે કે સ્પર્શન આદિ પાંચ ઈદ્રિયોથી ફક્ત મતિજ્ઞાન થાય છે, પરંતુ મનથી મતિ અને શ્રુત બંને થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રત જ પ્રધાન છે, એથી અહીંયાં મનને વિષય શ્રત કહ્યો છે. પ્ર–મનને અનિંદ્રિય કેમ કહ્યું છે? ઉ–ો કે તે પણ જ્ઞાનનું સાધન હોવાથી ઈદ્રિય છે જ; પરંતુ રૂ૫ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઈદ્રિયોને આશ્રય લેવો પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિંદ્રિય અથવા નેઈદ્રિય-ઈષદ્રિય જેવું કહ્યું છે. - પ્ર–શું મન પણ નેત્ર આદિની માફક શરીરના કોઈ ખાસ સ્થાનમાં જ રહે છે કે સર્વત્ર? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy