SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪ ૯૫ એ ભેદ તથા ફ્રી દ્રિય, ત્રીદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે. પ્રત્રસ અને સ્થાવરના અર્થ શા છે ? ઉ—જેને ત્રસનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે સ', અને જેતે સ્થાવરનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર. પ્ર૦—સનામ કર્મના ઉદ્યની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય ? ઉ—દુ:ખને છેડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય, ત્યાં ત્રસનામ કર્મોના ઉદય સમજવા અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ કર્મના ઉદય સમજવા. પ્ર—શું ! દ્રિયાદિની માફ્ક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી એમને ત્રસ મનાય ? ઉનહિ. પ્રતા પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર કેમ ન કહ્યા ? ખરી રીતે સ્થાવર જ ગતિનું ઉ—ઉક્ત લક્ષણ પ્રમાણે તે છે. અહીયાં ી દ્રિયાદિની સાથે ફક્ત સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. અર્થાત્ સ બે પ્રકારના છે : ‘લબ્ધિત્રસ' અને ગતિત્રસ.' જેમને ત્રસનામકર્મના ઉદય થયા છે તે લબ્ધિત્રસ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે જેમ કે, હ્રી દ્રિયથી લઈ તે પ ંચેન્દ્રિય સુધીના જીવા. સ્થાવરનામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy