SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Jawathasutra states that there is a type of minute particles which are also referred to as mind. The first is called bhavaman and the second is called dravyaman. Q: What is the meaning of sattva and sthavaratva? A: The power to move from one place to another or to make a movement intentionally, or the absence of such power is called sthavaratva. Q: Is it true that those living beings that are considered mindless do not possess any type of dravya or bhava mind? A: They only possess bhavaman. Q: Then how can all of them be considered as having mind? How is there a division between those with minds and those without? A: It is in relation to dravyaman. That is, just as a person can have limbs and the ability to walk but cannot walk without the support of a stick, in the same way, although there is bhavaman, a living being cannot think clearly without dravyaman. For this reason, it is acknowledged that dravyaman is primary, and based on bhava and absence, a division is made between those with a mind and those without. Q: What does the need for a second division imply? Does it mean that all trasa (mobile beings) are with mind and all sthavara (immobile beings) are without mind? A: No. Among trasa, some may be with mind, but not all; whereas all sthavara are indeed mindless. There are three categories of sthavara: pruthvikaya (earth-bodies), jalkaya (water-bodies), and vanaspatikaya (plant-bodies), and for trasa, there are tejas-kaya (fire-bodies) and vayukaya (air-bodies).
Page Text
________________ જવાથસૂત્ર થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે. પ્ર૦–સત્વ અને સ્થાવરત્વને અર્થ છે? ઉ–ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિ એ ત્ર િઅને એવી શક્તિ ન હોવી તે સ્થાવરત્વ. પ્ર – જે જીવ મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કોઈ પ્રકારનું મન નથી હતું ? ઉ–ફક્ત ભાવમન હોય છે. પ્ર–ત્યારે તે બધા જ મનવાળા થયા, પછી મનવાળા અને મનરહિત એવો વિભાગ કઈ રીતે ? ઉ૦–દ્રવ્યમનની અપેક્ષાએ. અર્થાત્ જેમ બહુ ઘરડે માણસ પગ અને ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીના ટેકા સિવાય ચાલી શકતું નથી, એ રીતે ભાવમન હોવા છતાં પણ જીવ, દ્રવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકતું નથી. એ કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એ વિભાગ કર્યો છે. પ્રહ–બીજે વિભાગ કરવાનું શું છે તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનસ્ક છે ? ઉ૦-નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, પણ બધા નહિ; જ્યારે સ્થાવર તો બધા અમનસ્ક જ હોય છે. સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે અને ત્રસના તેજ:કાય અને વાયુકાય એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy