SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Verse 11-14 Now it speaks of the distinctions in worldly life: Those with a mind and those without a mind, 11 The immobile beings of the earth, water, and plants, 13 The mobile beings like fire, air, and two-sensed beings are the moving beings, 14 So, the worldly living beings are of two types: with mind and without mind. In the same way, there are the mobile and immobile beings. The beings of the earth, water, and plants are immobile. The beings of fire, air, and two-sensed are the mobile beings. Worldly beings are also infinite. They have been classified in brief; and it is done in that way as well. The first classification is based on the relationship and non-relationship with the mind; that is, two classifications are made: those with mind and those without mind, which include all worldly beings. The second classification is made on the basis of mobility and immobility, that is, one is mobile and the other is immobile. In this classification, all worldly beings are included as well. Question: What is meant by 'mind'? Answer: It is that which has the power to think, and that power assists in thinking.
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪ હવે સંસારી જીવનના ભેદપ્રભેદ કહે છે : समनस्काऽमनस्काः ११ માળિયક્ષસ્થાનઃ | ૨ | पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः | १३ | तेजेोवायू द्वीन्द्रियादयश्च त्रसाः | १४ | મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ હાય છે. તેવી જ રીતે તે ત્રસ અને સ્થાવર છે. પૃથ્વીકાય, ત્રણ સ્થાવર છે. જલકાય અને વનસ્પતિકાય એ તેજ કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિ ત્રસ છે. સંસારી જીવા પણ અનંત છે. સંક્ષેપમાં એમના એ વિભાગ કર્યા છે; અને તે પણ એ રીતે. પહેલા વિભાગ મનના સંબંધ અને અસબંધને લઈ તે છે; અર્થાત્ મનવાળા અને મનવિનાના એવા બે વિભાગ કર્યા છે, જેમાં સકળ સંસારીઓના સમાવેશ થઈ જાય છે. બીજો વિભાગ ત્રસત્વ અને સ્થાવરત્વના આધાર ઉપર કર્યાં છે, અર્થાત્ એક ત્રસ અને બીજા સ્થાવર. આ વિભાગમાં પણ બધા સંસારીઓના સમાવેશ થઈ જાય છે. પ્ર॰' મન' કોને કહે છે ? આત્માની ઉ—જેનાથી વિચાર કરી શકાય એવી શક્તિ તે નન છે અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy