SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
92 Tattvartha Sutra There can be no distinction in practice between right belief and wrong belief. Q: What is the explanation of the distinctions mentioned above? A: The eight types of knowledge have already been explained. The four types of clairvoyance are as follows: 1. Clairvoyance that arises from common sensory perception is called 'Chaturdana.' 2. Clairvoyance that arises from perception without eyes (using any sense or mind) is called 'Achakshun.' 3. Clairvoyance obtained through a limited perception of the material object is called 'Avadhi Darshan.' 4. Clairvoyance obtained through complete perception of all substances is called 'Kevala Darshan.' Now it speaks of the division of living beings: "Samdharina Muktashcha." There are two divisions: worldly beings and liberated beings. Living beings are infinite. In their sentient form, they are all the same. Here, they are divided into two categories based on certain specifics; that is, those having a worldly nature and those devoid of worldly nature. The former type of living beings is called worldly, and the latter type is called liberated. Q: What is 'Samsara'? Samsara is the state of being in the cycle of birth and death. Material bondage and emotional bondage are specific kinds of relationships categorized as "material bondage" and emotional attachments like attachment and aversion, which are categorized as "emotional bondage."
Page Text
________________ ૯૨ તત્ત્વાર્થસૂત્ર સમ્યક્તી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતા નથી. પ્ર॰—ઉપરના માર ભેદોની વ્યાખ્યા શી છે ? ઉ~~જ્ઞાનના આઠ ભેદોનું સ્વરૂપ પહેલાં જ બતાવ્યું છે. દનના ચાર ભેદાનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. જે સામાન્ય મેધ નેત્રજન્ય હોય તે ચતુર્દન,’ર, નેત્ર સિવાય મીજી કોઈ પણ ઈંદ્રિય અથવા મનથી થતા સામાન્ય એધ તે ‘અચક્ષુન,' ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થાના સામાન્ય મેધ તે ‘અવધિદર્શન' અને ૪. કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થાના સામાન્ય ખેાધ તે ‘કેવળદર્શન' કહેવાય છે. [૯] હવે જીવરાશિના વિભાગ કહે છે : संसारिणा मुक्ताश्च । १० । સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે. જીવ અનત છે. ચૈતન્યરૂપે તે બધા સમાન છે. અહીંયાં એમના બે વિભાગ કરવામાં આવ્યા છે તે અમુક વિશેષની અપેક્ષાએ; અર્થાત્ એક સ*સારરૂપ પર્યાયવાળા અને ખીજા સંસારરૂપ પર્યાય વિનાના. પહેલા પ્રકારના જીવેા સ સારી અને બીજા પ્રકારના મુક્ત કહેવાય છે. પ્ર—સંસાર’ શી વસ્તુ છે ? સંસાર છે. ઉદ્રવ્યબંધ અને ભાવબંધ એ જ કલના વિશિષ્ટ સબંધ દ્રવ્યબંધ' છે અને રાગદ્વેષ આદિ વાસનાઓના સંબંધ ભાવબંધ' છે. [૧૦] ૧. જુઓ અધ્યાય ૧, સૂ॰ ૯ થી ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy