SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Sutra 91 The kevalajñāna (ultimate knowledge) and kevaladarśana (ultimate perception) are both the manifestations of fully developed consciousness, while all others are manifestations of imperfectly developed consciousness. When the development is incomplete, differences arise due to the variations of imperfection; but how can there be differences in application when the development is complete? Even at the time of completeness of development, the applications considered as kevalajñāna and kevaladarśana are solely due to the duality of the subject matter; that is, since every subject has both general and specific natures, the consciousness-born aspects known as jñāna (knowledge) and darśana (perception) manifest in that manner. What is the difference between knowledge and ignorance in the eight distinctions of forms? There is no other distinction, just the difference between the concomitance or non-concomitance of right understanding. Then why are the opposites of knowledge and perception not considered as ignorance and delusion? Mental perception (manahparyaya) and kevala cannot exist without right understanding; thus, there is no possibility of their opposites. In perception, kevaladarśī (one with ultimate perception) cannot exist without right understanding; however, the absence of right understanding can occur in the other three types of perception. Still, the reason for not calling the opposite forms as three types of delusion is that perception has only eaten into the general, hence...
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર ૯૧ ઉ——કેવળજ્ઞાન અને કેવળદર્શીન એ બન્ને પૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધા અપૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે. પ્ર પ્ર૦ વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપયાગના ભેદ સભવે છે; પરંતુ વિકાસની પૂર્ણ તા વખતે ઉપયાગમાં ભેદ કેવી રીતે સંભવે ? .. —વિકાસની પૂર્ણતાને સમયે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી જે ઉપયાગના ભેટ્ઠા મનાયા છે, તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે; અર્થાત્ પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે એથી એને જાણતા ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી એ પ્રકારના થાય છે. •~ પ્ર~સાકારના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં શા તફાવત છે? ઉબીજો કાંઈ જ નહિ, ફક્ત સમ્યકૂંત્વના સહભાવ કે અસહભાવને તફાવત છે. પ્ર॰~તા પછી બાકીનાં એ જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દર્શનનાં પ્રતિપક્ષી અદન કેમ નહિ ? ઉ॰મન:પર્યાય અને કેવળ એ મે જ્ઞાન સમ્યક્ત્વ વિના થઈ જ શકતાં નથી; આથી એમના પ્રતિપક્ષીના સંભવ નથી. દર્શાનામાં કેવળદર્શીન સમ્યકૃત્વ સિવાય થતું નથી; પરંતુ બાકીનાં ત્રણ દર્શાના સમ્યકૃત્વના અભાવ હોય તેપણુ થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનુ કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્યને ખાધ છે, એથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy