SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tavaarthasūtra pertains to external content. The intensity of the cover varies with the diversity of internal content. Due to this diversity of content, one soul performs different actions at different times, and many souls bind differently at the same time. The variety of understanding is experienced wisdom; to demonstrate it succinctly through categorization is the purpose of this sutra. Generally, two divisions are made from the form of uparasa: one is savara (with form) and the other is nirāra (without form). Specifically, there are eight sections of sakāra (with form) usage and four sections of nirākāra (without form) usage. In this way, a total of twelve distinctions of usage arise. The eight distinctions of sakāra are as follows: Matijñāna (knowledge through intellect), Śrutajñāna (knowledge through scriptures), Avadhijñāna (clairvoyance), Manōparyāyajñāna (knowledge of the thoughts of others), Kevalajñāna (absolute knowledge), Matijñāna, Śrutajñāna, and Vibhāgajñāna (knowledge of division). The four distinctions of nirākāra usage are: Chakṣudṛṣṭi (knowledge through the eyes), Acakṣudṛṣṭi (knowledge without the eyes), Avadhidarśana (clairvoyant vision), and Kevaladarśana (absolute vision). Q – What does sa-kāra and nirākāra mean? A – "Sa-kāra" refers to the specific knowledge of a graspable object, while "nirākāra" refers to the general knowledge of a graspable object. Sa-kāra is termed as "jñāna" or the knowledge of particular duality, and nirākāra is described as "darśana" or knowledge of non-duality. Q – Among the twelve distinctions mentioned above, how many pertain to the fully developed consciousness and how many to the imperfectly developed consciousness?
Page Text
________________ તાવાર્થસૂત્ર બાહ્ય સામગ્રીની છે. આવરણની તીવ્રતામંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. એ સામગ્રીવૈચિત્ર્યને લીધે એક જ આત્મા ભિન્નભિન્ન સમયમાં ભિન્નભિન્ન પ્રકારની બેધક્રિયા કરે છે અને અનેક આત્મા એક જ સમયમાં ભિન્નભિન્ન બંધ કરે છે. રમા બોધની વિવિધતા અનુભવ સિદ્ધ છે; એને સંક્ષેપમાં વર્ગીકરણ દ્વારા બતાવવી એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. ઉપગરાશિના સામાન્યરૂપથી બે વિભાગ કરવામાં આવે છે એક સાવાર અને બીજે નિરાર. વિશેષરૂપથી સાકારઉપયોગના આઠ અને નિરાકારઉપયોગના ચાર વિભાગ કરવામાં આવે છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થાય છે. સાકારના આઠ ભેદ આ પ્રમાણે છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન.. નિરાકારઉપયોગના ચાર ભેદ આ પ્રમાણે છે ચક્ષુદ્ર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. પ્ર–સાકાર અને નિરાકારનો શું અર્થ છે? ઉ–જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકારઉપયોગ.” અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે “નિરાકારઉપગ.” સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે અને નિરાકારને “દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે. પ્ર–ઉપરના બાર ભેદોમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે? Jain Education International For. Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy