________________
અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪
હવે સંસારી જીવનના ભેદપ્રભેદ કહે છે :
समनस्काऽमनस्काः ११ માળિયક્ષસ્થાનઃ | ૨ | पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः | १३ | तेजेोवायू द्वीन्द्रियादयश्च त्रसाः | १४ | મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ
હાય છે.
તેવી જ રીતે તે ત્રસ અને સ્થાવર છે.
પૃથ્વીકાય,
ત્રણ સ્થાવર છે.
જલકાય અને વનસ્પતિકાય એ
તેજ કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિ ત્રસ છે.
સંસારી જીવા પણ અનંત છે. સંક્ષેપમાં એમના એ વિભાગ કર્યા છે; અને તે પણ એ રીતે. પહેલા વિભાગ મનના સંબંધ અને અસબંધને લઈ તે છે; અર્થાત્ મનવાળા અને મનવિનાના એવા બે વિભાગ કર્યા છે, જેમાં સકળ સંસારીઓના સમાવેશ થઈ જાય છે. બીજો વિભાગ ત્રસત્વ અને સ્થાવરત્વના આધાર ઉપર કર્યાં છે, અર્થાત્ એક ત્રસ અને બીજા સ્થાવર. આ વિભાગમાં પણ બધા સંસારીઓના સમાવેશ થઈ જાય છે.
પ્ર॰' મન' કોને કહે છે ?
આત્માની
ઉ—જેનાથી વિચાર કરી શકાય એવી શક્તિ તે નન છે અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org