________________
૯૨
તત્ત્વાર્થસૂત્ર
સમ્યક્તી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતા નથી.
પ્ર॰—ઉપરના માર ભેદોની વ્યાખ્યા શી છે ? ઉ~~જ્ઞાનના આઠ ભેદોનું સ્વરૂપ પહેલાં જ બતાવ્યું છે. દનના ચાર ભેદાનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. જે સામાન્ય મેધ નેત્રજન્ય હોય તે ચતુર્દન,’ર, નેત્ર સિવાય મીજી કોઈ પણ ઈંદ્રિય અથવા મનથી થતા સામાન્ય એધ તે ‘અચક્ષુન,' ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થાના સામાન્ય મેધ તે ‘અવધિદર્શન' અને ૪. કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થાના સામાન્ય ખેાધ તે ‘કેવળદર્શન' કહેવાય છે. [૯]
હવે જીવરાશિના વિભાગ કહે છે : संसारिणा मुक्ताश्च । १० । સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે.
જીવ અનત છે. ચૈતન્યરૂપે તે બધા સમાન છે. અહીંયાં એમના બે વિભાગ કરવામાં આવ્યા છે તે અમુક વિશેષની અપેક્ષાએ; અર્થાત્ એક સ*સારરૂપ પર્યાયવાળા અને ખીજા સંસારરૂપ પર્યાય વિનાના. પહેલા પ્રકારના જીવેા સ સારી અને બીજા પ્રકારના મુક્ત કહેવાય છે.
પ્ર—સંસાર’ શી વસ્તુ છે ?
સંસાર છે.
ઉદ્રવ્યબંધ અને ભાવબંધ એ જ કલના વિશિષ્ટ સબંધ દ્રવ્યબંધ' છે અને રાગદ્વેષ આદિ વાસનાઓના સંબંધ ભાવબંધ' છે. [૧૦]
૧. જુઓ અધ્યાય ૧, સૂ॰ ૯ થી ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org