________________
અધ્યાય ૨- સૂત્ર
૯૧
ઉ——કેવળજ્ઞાન અને કેવળદર્શીન એ બન્ને પૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધા અપૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે.
પ્ર
પ્ર૦ વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપયાગના ભેદ સભવે છે; પરંતુ વિકાસની પૂર્ણ તા વખતે ઉપયાગમાં ભેદ કેવી રીતે સંભવે ?
..
—વિકાસની પૂર્ણતાને સમયે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી જે ઉપયાગના ભેટ્ઠા મનાયા છે, તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે; અર્થાત્ પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે એથી એને જાણતા ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી એ પ્રકારના થાય છે.
•~
પ્ર~સાકારના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં શા તફાવત છે?
ઉબીજો કાંઈ જ નહિ, ફક્ત સમ્યકૂંત્વના સહભાવ કે અસહભાવને તફાવત છે.
પ્ર॰~તા પછી બાકીનાં એ જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દર્શનનાં પ્રતિપક્ષી અદન કેમ નહિ ?
ઉ॰મન:પર્યાય અને કેવળ એ મે જ્ઞાન સમ્યક્ત્વ વિના થઈ જ શકતાં નથી; આથી એમના પ્રતિપક્ષીના સંભવ નથી. દર્શાનામાં કેવળદર્શીન સમ્યકૃત્વ સિવાય થતું નથી; પરંતુ બાકીનાં ત્રણ દર્શાના સમ્યકૃત્વના અભાવ હોય તેપણુ થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનુ કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્યને ખાધ છે,
એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org