________________
અધ્યાય ૨-સૂત્ર હ
૧૯
કર્યું` છે કે ઔપમિક આદિ ભાવા જીવનું સ્વરૂપ તેા છે; પરંતુ તે, બધા આત્માઓમાં મળતા નથી અને ત્રિકાળવતી પણ નથી. ત્રિકાળવતી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એવા એક જીવત્વરૂપ પારિણામિક ભાવ છે, જેના ફલિત અર્થ ઉપયાગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણરૂપે કહ્યો છે. ખીજા બધા ભાવે। કાદાચિત્ક——કયારેક મળે એવા અને કયારેક ન મળે એવા, કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કસાપેક્ષ હાવાથી જીવના ઉપલક્ષણરૂપ થ શકે છે, લક્ષણ નહિ. ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત એ છે કે, જે પ્રત્યેક લક્ષ્યમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય, તે લક્ષણ; જેમ કે અગ્નિમાં ઉષ્ણત્વ, અને જે કાર્યક લક્ષ્યમાં હાય અને કાર્યક્રમાં ન હાય, કદાચિત્ ાય અને કદાચિત ન હ્રાય અને સ્વભાવસિદ્ધ ન હાય, તે ઉપલક્ષણ, જેમ કે, અગ્નિનુ ઉપલક્ષણ ધુમાડો. જીવત્વને છેડીને ભાવાના આવન ભેદ આત્માના ઉપલક્ષણરૂપ જ છે. [૮] હવે ઉપયાગની વિવિધતા કહે છે ઃ
सद्विविधोऽष्टचतुर्भेदः । ९ ।
તે અર્થાત્ ઉપયાગ એ પ્રકારના છે તથા આઠ પ્રકારના અને ચાર પ્રકારને છે.
જ્ઞાનની શક્તિ-ચેતના, સમાન હેાવા છતાં પણ જાણુવાની ક્રિયા માધવ્યાપાર અથવા ઉપયોગ, બધા આત્મામાં સમાન દેખાતી નથી. આ ઉપયેગની વિવિધતા ખાદ્ય–આભ્યતર કારણેાના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે વિષયભેદ, ઇંદ્રિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઇત્યાદિ વિવિધતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org