________________
તત્ત્વાર્થ સૂત્ર
ઉ મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રુતજ્ઞાન અતીત, વિદ્યમાન તથા ભાવિ એ શૈકાલિક વિષયામાં પ્રવૃત્ત થાય છે. આ વિષયકૃત ભેદ ઉપરાંત બન્નેમાં એ પણ 'તર છે કે મતિજ્ઞાનમાં શબ્દોલ્લેખ હાતા નથી અને શ્રુતજ્ઞાનમાં હાય છે. આથી બન્નેનુ ફલિત લક્ષણ એ થાય છે કે, જે જ્ઞાન ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય હાવા છતાં શબ્દોલ્લેખસહિત હાય તે શ્રુતજ્ઞાન, અને જે શબ્દોલ્લેખ રહિત હૈાય તે મતિજ્ઞાન. સારાંશ એ છે કે બન્ને જ્ઞાનેામાં ઇંદ્રિય અને મનની અપેક્ષા તુલ્ય હાવા છતાં મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનાવ્યાપારની પ્રધાનતા હાવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. અથવા ખીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇંદ્રિય તથા મનજન્ય એક દી જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપકવ અશ મતિજ્ઞાન અને ઉત્તરવતી પરિપક્વ અને સ્પષ્ટ અંશ શ્રુતજ્ઞાન છે. તેથી એમ પણ કહી શકાય કે, જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવા પરિપાકને પ્રાપ્ત ન થયું હેાય તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનને જો ખીર કહીએ, તા મતિજ્ઞાનને દૂધ કહી શકાય.
*
૫૦ શ્રુતના એ અને એ દરેકના અનુક્રમે ખાર અને અનેક પ્રકાર કેવી રીતે થાય ?
૧. શબ્દોલ્લેખને અર્થ વ્યવહારકાળમાં રાખ્તશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવુ તે છે. અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સ"કેતસ્મરણ અને શ્રુતમ થતુ અનુસરણ અપેક્ષિત છે, એ રીતે ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં અપેક્ષિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org