________________
અધ્યાય ૨-સૂત્ર ૧૭
ઔપશમિક, ક્ષાયિક અને મિશ્ર (ક્ષાયેાપશમિક)
એ ત્રણ, તથા ઔયિક અને એમ કુલ પાંચ ભાવેા છે; તે
૧
પારિણામિક એ બે જીવનુ સ્વરૂપ છે.
ઉપરના પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભે થાય છે.
સમ્યક્ત્વ અને ચારિત્ર એ અને ઔપશમિક છે. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે.
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દન, દાનાદુિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર - સર્વાંવિરતિ અને સયામાસયમ – દેશિવરિત એ અઢાર ક્ષાયેાપશમિક છે,
ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ — વેદ, એક મિથ્યાન્નુન, એક અજ્ઞાન, એક અસયમ, એક અસિદ્ધત્વ અને છ લેશ્યાએ એ એકવીસ ઔયિક છે.
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજા પણ પારિણામિક ભાવા છે,
Jain Education International
આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય દનાની સાથે શા મતભેદ છે એ બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર છે. સાંખ્ય અને વેદાંત દન આત્માને ફૂટસ્થંનિત્ય માની એમાં કોઈ જાતના પરિણામ માનતાં નથી. જ્ઞાન, સુખદુ:ખાદિ પરિણામોને તેએ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દન જ્ઞાન આદિને આત્માના ગુણ
For Private & Personal Use Only
www.jainelibrary.org