________________
૧
તત્ત્વા સૂત્ર
આત્માને એકાંત નિત્ય-અપરિણામી
માને છે ખરાં, પણ તે માને છે. નવીન મીમાંસકાના મત વૈશેષિક અને નૈયાયિક જેવા જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક અર્થાત્ નિરન્વયપરિણામેાના પ્રવાહ માત્ર છે. જૈન દનનુ કહેવુ છે કે પ્રાકૃતિક – જડ – પદાર્થોમાં ફૂટસ્થંનિત્યતા નથી તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી; કિન્તુ પરિણામી નિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુ:ખ આદિ પયા આત્માના જ સમજવા જોઈ એ.
-
આત્માના બધા પર્યાયેા એક જ અવસ્થાવાળા નથી હાતા. કેટલાક પર્યાયા કાઈ એક અવસ્થામાં તે। ખીજા ફેટલાક ખીજી કોઈ અવસ્થામાં મળી આવે છે. પાંચેની તે ભિન્નભિન્ન અવસ્થા માત્ર કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા હાઈ શકે છે. તે પાંચ ભાવા આ પ્રમાણે ઃ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયેાપરામિક, ૪. ઔયિક અને ૫. પારિણામિક,
૧. ભિન્ન ભિન્ન ક્ષણામાં સુખ, દુ:ખ, આછુંવત્તુ" ભિન્ન વિષયનુ જ્ઞાન આદિ જે પરિણામેા અનુભવાય છે, તે પરિણામેા માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વનું નહાવું તે જ નિરન્ઘચપરિણામેાના પ્રવાહ.
૨. ગમે તેટલા હથેાડાના ધા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જેમાં જરાયે ફેરકાર નથી થતા એ ફૂટસ્થનિત્યતા.
૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિન્યતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org