SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
1 Tattva Sutra The self is believed to be eternal and unchanging. However, it is believed in a different way. The views of modern Mimansakas are similar to those of Vaisheshika and Nyaya. According to Buddhist philosophy, the self is merely a momentary flow of transient phenomena. Jain doctrine, however, asserts that there is no permanent stability in natural, material substances, nor is there momentariness; rather, there is resultant permanence, and accordingly, the self is also permanently resultant. This is why knowledge, happiness, sorrow, etc., should be understood as attributes of the self. All states of the self's modifications are not of the same condition. Some modifications appear in certain states; some are found in multiple conditions. The states of the five are referred to as distinct. The self's modifications can have more than five attributes. These five attributes are as follows: 1. Aupashamik, 2. Kshayik, 3. Kshayoparamik, 4. Auyik, and 5. Parinamika. 1. The various results experienced—such as happiness, sorrow, and clarity—are all due to differing knowledge of distinct subjects. Believing only in those results and not perceiving an unchanging, stable essence among them is known as the flow of momentariness. 2. Just as the air remains still despite any disturbances caused by strong winds, in the same way, despite various changes in time and space, there is no alteration in the essence of stability. 3. The original substance remains unchanged across all three times (past, present, future), although it undergoes changes due to external factors like time and space, which is termed resultant permanence.
Page Text
________________ ૧ તત્ત્વા સૂત્ર આત્માને એકાંત નિત્ય-અપરિણામી માને છે ખરાં, પણ તે માને છે. નવીન મીમાંસકાના મત વૈશેષિક અને નૈયાયિક જેવા જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક અર્થાત્ નિરન્વયપરિણામેાના પ્રવાહ માત્ર છે. જૈન દનનુ કહેવુ છે કે પ્રાકૃતિક – જડ – પદાર્થોમાં ફૂટસ્થંનિત્યતા નથી તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી; કિન્તુ પરિણામી નિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુ:ખ આદિ પયા આત્માના જ સમજવા જોઈ એ. - આત્માના બધા પર્યાયેા એક જ અવસ્થાવાળા નથી હાતા. કેટલાક પર્યાયા કાઈ એક અવસ્થામાં તે। ખીજા ફેટલાક ખીજી કોઈ અવસ્થામાં મળી આવે છે. પાંચેની તે ભિન્નભિન્ન અવસ્થા માત્ર કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા હાઈ શકે છે. તે પાંચ ભાવા આ પ્રમાણે ઃ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયેાપરામિક, ૪. ઔયિક અને ૫. પારિણામિક, ૧. ભિન્ન ભિન્ન ક્ષણામાં સુખ, દુ:ખ, આછુંવત્તુ" ભિન્ન વિષયનુ જ્ઞાન આદિ જે પરિણામેા અનુભવાય છે, તે પરિણામેા માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વનું નહાવું તે જ નિરન્ઘચપરિણામેાના પ્રવાહ. ૨. ગમે તેટલા હથેાડાના ધા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જેમાં જરાયે ફેરકાર નથી થતા એ ફૂટસ્થનિત્યતા. ૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિન્યતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy