SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૧૭ ઔપશમિક, ક્ષાયિક અને મિશ્ર (ક્ષાયેાપશમિક) એ ત્રણ, તથા ઔયિક અને એમ કુલ પાંચ ભાવેા છે; તે ૧ પારિણામિક એ બે જીવનુ સ્વરૂપ છે. ઉપરના પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભે થાય છે. સમ્યક્ત્વ અને ચારિત્ર એ અને ઔપશમિક છે. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દન, દાનાદુિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર - સર્વાંવિરતિ અને સયામાસયમ – દેશિવરિત એ અઢાર ક્ષાયેાપશમિક છે, ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ — વેદ, એક મિથ્યાન્નુન, એક અજ્ઞાન, એક અસયમ, એક અસિદ્ધત્વ અને છ લેશ્યાએ એ એકવીસ ઔયિક છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજા પણ પારિણામિક ભાવા છે, Jain Education International આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય દનાની સાથે શા મતભેદ છે એ બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર છે. સાંખ્ય અને વેદાંત દન આત્માને ફૂટસ્થંનિત્ય માની એમાં કોઈ જાતના પરિણામ માનતાં નથી. જ્ઞાન, સુખદુ:ખાદિ પરિણામોને તેએ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દન જ્ઞાન આદિને આત્માના ગુણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy