SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ પહેલા અધ્યાયમાં સાત પદાર્થોના નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં ક્રમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનો છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્ત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનું વર્ણન ચોથા અધ્યાય સુધી કરે છે. જીવના પાંચ ભા, એમના ભેદો અને ઉદાહરણો : औपशमिकक्षायिकौ भावों मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । १ । द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् । २ । सम्यक्त्वचारिले । ३ । शानदर्शनदानलाभोंगोपभोगवीर्याणि च । ४ । शानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चमेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासयमाश्च । ५ । गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतु"तुत्येकैकैकैकषभेदाः । ६ । जीवभव्याभव्यत्वादीनि च । ७ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy