SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
79 Chapter 1 - Sutra 34-35: Apart from the perspective mentioned above, there are many other views. Life has two parts: one is the observation of truth, and the other is the assimilation of that truth. The part that reflects only on the truth, meaning that which touches the essence, is the knowledge view of knowledge. The part that considers the realization of the essence as complete is the action view (Kriya Darshan). The seven aspects described above do not consider the essence, and based on that view, the truth that has been realized is the perspective that favors manifesting it in life, which is the action view. Action means making life truthful. [34-35]
Page Text
________________ ૭૯ અધ્યાય ૧- સૂત્ર ૩૪ – ૩૫ ઉપર કહેલ દષ્ટિએ ઉપરાંત બીજી પણ ઘણી દૃષ્ટિઓ છે. જીવનના બે ભાગ છે. એક સત્ય જોવાનો અને બીજે તે સત્યને પચાવવાને. જે ભાગ માત્ર સત્યનો વિચાર કરે છે અર્થાત તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ જ્ઞાનની. અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે, તે ક્રિયાદષ્ટિ ત્રિજ્યાનચ. ઉપર વર્ણવેલા સાત ન તત્ત્વવિચારક હોવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ય શધાયું હોય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દૃષ્ટિ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે જીવનને સત્યમય બનાવવું. [૩૪-૩૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy