________________
અધ્યાય ૨
પહેલા અધ્યાયમાં સાત પદાર્થોના નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં ક્રમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનો છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્ત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનું વર્ણન ચોથા અધ્યાય સુધી કરે છે.
જીવના પાંચ ભા, એમના ભેદો અને ઉદાહરણો :
औपशमिकक्षायिकौ भावों मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । १ ।
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् । २ । सम्यक्त्वचारिले । ३ । शानदर्शनदानलाभोंगोपभोगवीर्याणि च । ४ ।
शानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चमेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासयमाश्च । ५ ।
गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतु"तुत्येकैकैकैकषभेदाः । ६ ।
जीवभव्याभव्यत्वादीनि च । ७ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org